Book Title: Jain Tattvashodhak Granth Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 4
________________ ને જાણીએ CY જેના અંતરમાંહી અહનીશ, રો. અનુપા વશી છે અપાર I હેમકુંવરબાઈને ગુણખાણ ગરીબ ઉગારવા, પૈસા ખરચે છે અપરંપાર I હેમકુંવરબાઇને (૬) ધર્મ ધ્યાન ઉત્તેજન આપતાં, ' હો જામાંહી જય જયકાર હેમકુંવરબાઇને છે એને વિજય વિશેષ થાજો સદા, સંત સેવા થકી સુખકાર I હેમકુંવરબાઇને (૭). મુનિરાજની દેશના દિલ ધરી, પામ્યાં ધર્મથી પૂરણ પ્રીત | હેમકુંવરબાઈને . નો ઉપદેશ સરસ અણગાર, " " સુણી રાખી પૂરી પરતીત | હેમકુંવરબાઇને (૮) વહાલા ધર્મ અતિ વીતરાગને, વાણી બાઈની અમૃતધાર II હેમકુંવરબાઇને ખરચી દાસ સદા શુભ મારગે, . પોખે સાધરમી નર નાર | હેમકુંવરબાઇને ધન્ય જન્મ સફળ તેહને ગણું , જેના દિલમાં વશે જિનધર્મ હેમકુંવરબાઈને દ્રવ્ય ગર્વ તજી મુખ ઉચ્ચ નમ્રતાનાં વચન ઘણી શર્મ ( હેમકુંવરબાઇને (૧૦) આપ આશ્રય અંતર શુદ્ધથી, ધર્મકાર્યમાં પ્રીતિ અપાર I હેમકુંવરબાઈને / અતિ હોંશથી અર્પણત્રિકા, હિં કરે શુભ મનથી સ્વિકાર હેમકુંવરબાઈને ( Kછીએ કે છું 54Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 179