________________
ને જાણીએ
CY
જેના અંતરમાંહી અહનીશ, રો. અનુપા વશી છે અપાર I હેમકુંવરબાઈને
ગુણખાણ ગરીબ ઉગારવા, પૈસા ખરચે છે અપરંપાર I હેમકુંવરબાઇને (૬)
ધર્મ ધ્યાન ઉત્તેજન આપતાં, ' હો જામાંહી જય જયકાર હેમકુંવરબાઇને છે
એને વિજય વિશેષ થાજો સદા, સંત સેવા થકી સુખકાર I હેમકુંવરબાઇને (૭).
મુનિરાજની દેશના દિલ ધરી, પામ્યાં ધર્મથી પૂરણ પ્રીત | હેમકુંવરબાઈને . નો ઉપદેશ સરસ અણગાર,
" " સુણી રાખી પૂરી પરતીત | હેમકુંવરબાઇને (૮)
વહાલા ધર્મ અતિ વીતરાગને, વાણી બાઈની અમૃતધાર II હેમકુંવરબાઇને
ખરચી દાસ સદા શુભ મારગે, . પોખે સાધરમી નર નાર | હેમકુંવરબાઇને
ધન્ય જન્મ સફળ તેહને ગણું , જેના દિલમાં વશે જિનધર્મ હેમકુંવરબાઈને
દ્રવ્ય ગર્વ તજી મુખ ઉચ્ચ નમ્રતાનાં વચન ઘણી શર્મ ( હેમકુંવરબાઇને (૧૦)
આપ આશ્રય અંતર શુદ્ધથી, ધર્મકાર્યમાં પ્રીતિ અપાર I હેમકુંવરબાઈને /
અતિ હોંશથી અર્પણત્રિકા, હિં કરે શુભ મનથી સ્વિકાર હેમકુંવરબાઈને (
Kછીએ કે
છું
54