________________
23
આ બે પરિભાષાઓમાં મુખ્ય તફાવત એ છે કે તું વિશ્ચિત્ જ્ઞાન થયા પછી વિચારણા થવા પૂર્વક અયં શઃ એવું જ્ઞાન થાય એમ બંને પરિભાષાઓ સ્વીકારતી હોવા છતાં, એક (=મહો. યશોવિજયજીની) તૂં િિશ્ચત્ જ્ઞાનને નૈૠયિક અર્થા. (એકસામયિક) ગણી, ત્યારબાદ થતી વિચારણાને ‘ઈહા' નામ આપી, તેનાથી થતા અયં શવ્વ: જ્ઞાનને ‘વ્યાવહારિક અર્થ.’ કે ‘અપાય’ તરીકે સ્વીકારે છે. જ્યારે પ્રમાણનયતત્ત્વાલોક', પ્રમાણમીમાંસા વગેરે ગ્રંથોનો અભ્યાસ કરતાં એમ લાગે છે કે શ્રીદેવસૂરિજી મ. વગેરેની પરિભાષામાં, જેમ વ્યંજન અને ઇંદ્રિયના સંયોગ સાથે જ ઉત્પન્ન થતી અત્યલ્પ જ્ઞાનમાત્રા ક્રમશઃ વૃદ્ધિ પામતાં પામતાં અંતર્મુહૂર્ત જેટલા કાળમાં તું હ્રિશ્ચિત્ જ્ઞાનરૂપે પરિણમે છે તથા વ્યંજન-ઇંદ્રિય સંબંધ અને ત્યારપછીની ક્રમશઃ જ્ઞાનવૃદ્ધિને અલગ-અલગ નામ ન આપી સમગ્ર પ્રક્રિયાને ‘વ્યંજનાવગ્રહ' જેવા એક જ નામથી ઓળખવામાં આવે છે તેમ, તું વિશ્ચિત્ જ્ઞાન જ વિચારણા વડે ક્રમશઃ વૃદ્ધિ પામીને અયં શન્દ્રઃ જ્ઞાનરૂપે પરિણામ પામે છે એવું સ્વીકારી, તું હ્રિશ્ચિત્ જ્ઞાન અને ત્યારબાદ પ્રવર્તેલી ઞયં શન્દ્રઃ જ્ઞાન પૂર્વેની વિચારણાને અલગ-અલગ નામ આપવાને બદલે આ સમગ્ર તબક્કાને જ આલોવન અથવા વર્શન નામ આપવામાં આવે છે; તેમજ ત્યારબાદ થયેલું અયં શવ્વુઃ-આ જ્ઞાન, આ પરિભાષા મુજબ તો અર્થનો પહેલીવાર જ થયેલો નિશ્ચય હોવાથી એને જ ‘અવગ્રહ’ તરીકે ઓળખવામાં છે કે જે ઉપાધ્યાય શ્રીયશોવિજયજીના મત મુજબ ‘અપાય' છે.
હવે જો આ બે પરિભાષાઓને અયોગ્ય રીતે ભેગી કરી દેવામાં આવે તો સ્ખલના થવાની જ; અને પ્રસ્તુત વિધાનો પણ કદાચ આ સ્ખલનાને લીધે જ સર્જાયાં હોય તેમ લાગે છે. કારણ કે ટીકાકારે કરેલી ‘એકસામયિક વૈશ્વ. અર્થા. પછી તરત જ વ્યાવ. અર્થા. થાય’ એ વાતમાં ‘નૈશ્વ. અર્થ. એકસામયિક હોય' આ વાત પહેલી પરિભાષાની છે, જ્યારે પહેલી પરિભાષા મુજબના નૈૠ.અર્થ. (રૂવું િિશ્ચત્ જ્ઞાન) અને વ્યાવ. અર્થા. (ઞયં શવ્વ: જ્ઞાન) વચ્ચે વ્યવધાન નથી હોતું આ વાત બીજી પરિભાષાની છે.
વસ્તુતઃ, ટીકાકારે કરેલી વાત પ્રામાણિક નથી લાગતી. કારણ કે તું વિશ્ચિત્ જ્ઞાન પછી જ્યાં સુધી શબ્દના અન્વયધર્મોમાં રૂપાદિથી વ્યાવૃત્તિનું જ્ઞાન ન થાય ત્યાં સુધી અયં શબ્દઃ જ્ઞાન ન થાય અને આ વિચારણા અંતર્મુહૂર્ત કાળ સિવાય થઈ ના શકે, જ્યારે ટીકાકારે તો આ બે જ્ઞાન વચ્ચે કોઈ કાળ પસાર નથી થતો તેમ સ્વીકાર્યું છે.
હવે ટીકાકારે કરેલા તયોરપાન્તર તે... આ વિધાનમાં તો:થી કોનું ગ્રહણ કરવાનું છે ? જો સંદર્ભ પ્રમાણે તયોઃ-નૈશ્ચ. અર્થા.-વ્યાવ. અર્થા. લઈએ તો આ આખા વાક્યનો આવો અર્થ થાય કે ‘નૈૠ. તથા વ્યાવ. અર્થા. વચ્ચે સમયનો અનવકાશ હોવાથી જ આલોચનપૂર્વક અર્થા. થાય એ વાતનો ગ્રંથકારે નિષેધ કર્યો છે.' આ વિધાન બે રીતે અયુક્ત ઠરે છે. ૧. નૈશ્ચ. અને વ્યાવ.એ બે
१. विषयविषयिसन्निपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचरदर्शनाज्जातमाद्यमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमवग्रहः ॥
(૦૬૦૨.૭)
२. अक्षार्थयोगे दर्शनानन्तरमर्थग्रहणमवग्रहः ॥ ( प्र०मी० १.१.२६)
३. एतेन दर्शनस्याऽवग्रहं प्रति परिणामितोक्ता । (प्र०मी० १.१.२६ टीका )
४. 'शब्दोऽयमिति ज्ञानं शब्दगतान्वयधर्मेषु रूपादिव्यावृत्तिपर्यालोचनरूपामीहां विनाऽनुपपन्नम् । (रत्न० पृष्ठ ५१)