________________
22
જૂની છે, આ નવી છે–આવી આનુમાનિક પ્રતીતિઓ થતી હોય છે. ૪. વાસ્તવમાં તો “આ જૂની છે, આ નવી છે–આવી પ્રતીતિઓ માટે, ઉત્પત્તિસમય-ખરીદ્યાનો
સમય વગેરે કોઈપણ સમયથી માંડીને પ્રતીતિક્ષણ સુધીના કાળની ગણતરી કરવી પડે છે. અને આ ગણતરી વ્યવહારકાળમાં જ શક્ય છે. વર્તનારૂપ કાળ = નિશ્ચયકાળ તો એક સમય માત્ર છે અને બધા માટે સરખો છે તો એમાં ગણતરી કઈ રીતે શક્ય બને ? પર્યાય તો દરેક વસ્તુની નવી જ છે, તો તદ્રુપ કાળ આ પ્રતીતિઓમાં કઈ રીતે કામ લાગે ? ટૂંકમાં, ટીકાકારે દર્શાવેલી શંકા અને તેનું સમાધાન બંને અપ્રસ્તુત લાગે છે.
* (ગુ. પૃષ્ઠ પ૩) શ્રીઉદયવલ્લભવિજયજીએ સંસ્કૃત ટીકામાં પ્રતિમતિ કહીને દર્શાવેલા નિષ્કર્ષની કેટલીક પંક્તિઓ
व्यञ्जनावग्रहान्त्यसमये एवैकसामयिको नैश्चयिकोऽर्थावग्रहः प्रादुर्भवति । स एव च द्वितीयादिसमयादारभ्य व्यावहारिकोऽर्थावग्रहोऽभिधीयते । तयोरपान्तराले समयानवकाशादेव आलोचनाज्ञानपूर्वकत्वमर्थावग्रहस्य प्राक् प्रतिषिद्धं ग्रन्थकृता । तत्पूर्वकत्वमर्थावग्रहस्य ग्रन्थान्तरेषु प्रतिपादितमस्ति ।
આ વિધાનો ખરેખર આશ્ચર્યજનક અને પ્રાથમિક અભ્યાસીને મૂંઝવનારાં છે.
વાત એ છે કે આપણે ત્યાં જ્ઞાનોત્પાદનની એક જ પ્રક્રિયાને મુખ્યત્વે બે અલગ-અલગ પરિભાષામાં રજૂ કરવામાં આવે છે, જેમાં એક પરિભાષાના પુરસ્કર્તા શ્રીજિનભદ્રગણિ મહારાજ, મહો. યશોવિજયજી વ. છે, જ્યારે બીજી શ્રીવાદિદેવસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્ય વ.ને માન્ય છે. દિગંબર શાસ્ત્રો પણ બીજી પરિભાષાને જ સ્વીકારે છે. આ પરિભાષાઓપ્રક્રિયા મહો. પરિભાષા
દેવસૂરિજી પરિભાષા વ્યંજન-ઇંદ્રિય-સંબંધ
| વ્યંજનાવગ્રહ ) વિષય-વિષસિન્નિપાત વ.
(અંતર્મુહૂર્ત) | (અંતર્મુહૂર્ત) ક્રમશઃ જ્ઞાનમાત્રાની વૃદ્ધિ
રૂટું વિચિત્' જ્ઞાન
નિથયિક અર્થા.(૧ સમય)
? (અંતર્મુહૂર્ત)
આલોચન / દર્શન
વિચારણા
ઈહા (અંતર્મુહૂર્ત)
અર્થ શબ્દઃ' જ્ઞાન
અવગ્રહ (અંતર્મુહૂર્ત)
વ્યાવ. અર્થા. | અપાય
(અંતર્મુહૂર્ત)
L
વિચારણા
ઈહા.
ઈહા
‘યં શબ્દઃ ' જ્ઞાન
વ્યાવ. અર્થા. | અપાય
અપાય.
१. अवग्रहादयस्तु त्रय आन्तौहूतिकाः । (प्र०मी० १.१.२९ टीका)