________________
૧૯૦૫]
જન સમાજે હા એમ બેધ. यके शिक्षित युवा महाशयोंकी सभा है उसने भारतवर्षीय दिमाम्बर महासभाके सामना ना सेमें शामिल होकर गत दिसम्बर मासके बड़े दिनोंकी छुठियों में अम्बाला छावनी के अन्दर लास करके एक यह प्रस्ताव प्रगट करके स्वीकार कियाके इस समय जैन श्वेताम्बर और दिगाम्बर सम्प्रदायको मुनासिब है के आपसमें सम्प करके अपने समुदायकी उन्नति करें और अपने धर्मकी उन महाशयोंके अनुचित हुमलोंसे रक्षा करें के जिनको इस धर्मका पूरा मेध नहीं है. इस शुभ प्रस्तावके अनुकूल दिगाम्बर सम्प्रदायके साथ पत्रव्यवहार हो रहा है और दिगाम्बर सम्प्रदायकी तरफसे इस बातकी सूचना दिई गई है के इस प्रस्तावके मुंवाफिक श्वेताम्बर सम्प्रदायमेंभी प्रस्ताव किया जाकर इस कार्यवाहीको सफलताके साथ प्रचारमें लाई जावै तो श्रेष्ठ होगा. यह बिचार दिगाम्बर भाईयोंका स्तुति पात्र है के उनोंने उस प्रबल अरुचिको के जो चिरंकालसे मिथ्याभिमान करके हृदगत होरही है, नष्ट करके परस्पर मैत्री भाव बढानेमें उद्यत हुये है. हम आशा करते हैं के हमारे श्वेताम्बर भाई इस प्रस्तावपर पूरा ध्यान देंगे. और सम्पका जो अच्छा अवसर मिला है उसको हाथसे न जाने देंगे.
શ્રી વીર ભગવાનના ચરિત્ર ઉપરથી જન સમાજે ગ્રહણ કરવા ચગ્ય બેધ.
(લખનાર–ઝવેરી માણેકલાલ ઘહેલાભાઈ–મુંબઈ) અહો માનવ બાંધવ! જે કાળમાં વિચાર કરવાનો સમય મળે છે કે હું કોણ છું, કયાંથી આવ્યો છું, કયાં જવાનો છું, આ દશ્ય જગત શું છે, મારો અને તેને શું સંબંધ છે, અને મારું શું કર્તવ્ય છે, તે કાળને હું ખરેખર શ્રેષ્ઠ માનું છું.
અન્ય મતવાળા આ સાંપ્રત કાળને કળીયુગ કહે છે અને જૈન ધર્મમાં તેને પાંચમ આને કહે છે. આ ભર્તક્ષેત્રમાં કાળના બે વિભાગ થાય છે તેમાં એક ઉત્સર્પિણી અને બીજે અવસર્પિણી છે. આ બે વિભાગના પેટા વિભાગે ૧૨ છે અને તે દરેકને આરા કહેવામાં આવે છે. આ રીતે ઉત્સર્પિણીના છ આરા છે, ઉત્સપિણમાં દિન પ્રતિ દિન આયુષ્ય, બળ, સુખ, જ્ઞાન અને તેનાં સાધનો સારાં થતાં જાય છે અને તેથી વિપરીત અવસપીમાં આયુષ્ય આદિ હિન થતાં જાય છે. એટલે કે ઉત્સપિણમાં હમેશ ચઢતી થાય છે અને અવસર્પિણીમાં પડતી થાય છે. હાલ આપણે અવસર્પિણી કાળમાં છીએ અને તેમાં પણ ચાર આરા ગયા છે એટલે પડતીની સીમાની નજીક આવી પહોંચ્યા છીએ. આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં ત્રીજા અને ચોથા આરામાં આ ક્ષેત્રમાં ધર્મનું સં૫ન કરનાર પાવીસ તિર્થકંર ભગવાને થાય છે. અને તેઓ લોકેને દુઃખમાંથી છેડાથી પરમપદ પ્રાપ્ત કરવાને માર્ગ બતાવે છે. આ અવસર્પિણુમાં તેવા વીર