Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir विषय-दर्शन પ ૧૯૫ ૨૦૨ | લેખક ૧. સાધના દ્વારા સિદ્ધિ પૂ. મુ. શ્રી. ચંદ્રપ્રભસાગરજી મ. (ચિત્રભાનુ) . ૨. પાંચ જનમની પ્રીત (વાતો) શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈ ૩. અષ્ટાપદ તીર્થ-ઈ તિહાસ પૂ. મુ. શ્રી. જ્ઞાનવિજયજી મ. (ત્રિપુટી). ૪. તેરાપંથ-સમીક્ષા પૂ. પં. શ્રી. ધુરંધરવિજ્યજી ગણી ૫. વાચક યશોવિજ્યની ચોવીસીએ ટે. હીરાલાલ ર. કાપડિયા એમ. એ. ૬. શ્રી. ઋષભદાસજી કૃત પાંચ આ તીર્થ કરાનાં પાંચ ચૈત્યવંદના પૂ. મુ. શ્રી. અભયસાગરજી મ. श्रीऋषभजिनस्तवनम् પૂ. પં. શ્રી. ધુર ધરવિજ્યજી ગણી ૨૧૧. ૨૧૫ ૨૧૬ નિવેદન ગત વર્ષમાં શ્રી જૈન ધર્મ સત્ય પ્રકાશક સમિતિની આર્થિક સ્થિતિ વિશે અમે કરેલા નિવેદનથી ‘ જૈન સત્ય પ્રકાશ” પ્રત્યે સહાનુભૂતિ અને અભિરૂચિ રાખનારા સજજનાએ સારી મદદ કરી હતી, પરંતુ તે મદદ એકાદ વર્ષ માટે પણ પૂરતી ન હતી. સમિતિના વાર્ષિક ખર્ચને પહોંચી વળવા માટે અમારે આ ટાણે–વર્ષ દરમિયાન ફરીથી મદદ માટે ટેલ નાખવી પડે છે. અમારી કાર્ય વાહક સમિતિ આ માસિક પત્રને ટકાવવા માટે પ્રયત્નશીલ છે, પણ શ્રી સંઘની મદદ વિના એકલે હાથે પત્ર ગતિ લખાવી ન શકે. આથી અમે શ્રી સંઘને વિનતિ કરીએ કે, તેઓ શ્રી મુનિસ મેલનના આ સંભારણાને–શ્રી સંઘના કીર્તિસ્તંભને ટકાવી રાખવા પ્રયત્નશીલ બનશે એવી અમે આશા રાખીએ છીએ. સપાટ | પૂજ્ય મુનિરાજોને પૂજ્ય આચાર્યાદિ મુનિવરે પોતાનાં સરનામાં કાર્યાલયમાં લખી મોકલે એવી વિનંતિ કરીએ છીએ. યશe For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 28