Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬] શ્રી. જૈન સત્ય પ્રકાશ [વર્ષ : ૨ અનેક રાજવંશોએ તિબેટમાં રાજ્ય કર્યું છે. ઈ. સ. પૂર્વે ૬૦૦ આસપાસમાં અહીંના જાઓ લિચ્છવી વંશના હતા. લિચ્છવી રાજાઓનું રાજચિહ્ન સિંહનું હતું. પ્રાચીનકાળમાં બિહારમાં વૈશાલી નામે મોટું નગર હતું ત્યાં પણ આ સમયે લિચ્છવીવંશના રાજાનું રાજ્ય હતું અને તેઓનું ચિહ્ન પણ સિંહનું હતું. તિબેટના લિચ્છવીઓ અને વૈશાલીના લિચ્છવીઓ એક જ કુટુંબના હતા. (વૈશાલીમાં લિચ્છવીઓનું ગણતંત્ર રાજ હતું તેને પ્રમુખ ચેડામહારાજા હતો. ભગવાન મહાવીરસ્વામી તેના જ ભાણેજ હતા. વીસમા તીર્થંકર હતા.) ત્યારબાદ તિબેટમાં લિવીઓની બાદ કેશલના રાજાઓએ અને પછી ગુપ્તવંશે સજ્ય કર્યું છે. અહીં ઈ. સ. ૮૪રમાં હેડસન રોજ થયો છે. આ સમય સુધી તિબેટમાં બૌદ્ધ ધર્મ આવ્યો ન હતો. બૌદ્ધો ઈ. સ. ૮૪ર થી ૮૭૦ના ગાળામાં તિબેટમાં આવ્યા છે અને સમય જતાં રાજા હડસનના વિશે પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો છે. આ રાજવંશમાં LhaChen Rayal-apo નામને રાજા થયો છે. લામાં નામના બૌદ્ધ ભિક્ષુએ તિબેટમાં ઈ. સ. ૧૦૫૦ થી ૧૦૮૦ના ગાળામાં ભ્રાતૃમંડળ સ્થાપ્યું અને કૈલાસની પાસે ત્રણ મોટા સવની પાસે મઠ સ્થાપ્યા. (Antiquities of Indian Tibbet Vol. 2. P. 95). (વિશ્વરનાથ રેઉને ભારતમાં પ્રાચીન રાગવંશ છુ. ૨૦૮) Atisa અતીસા Dipankara Shri Janana દીપનકર શ્રી જનાન નામના બૌદ્ધ ભિક્ષુએ ઈસાની અગિઆરમી સદીમાં બંગાળમાં તિબેટમાં આવી અહીં બૌદ્ધ ધર્મને પ્રચાર કર્યો છે. તિબેટમાં જે બૌદસ્તૂપો છે તેની બાંધણું બંગાળના બની છે. કહેવાની જરૂર નથી કે તે પહેલાં તિબેટમાં જૈન ધર્મ હત, શૈવધર્મ હતે. લિવી રાજાઓ જેન હતા. તિબેટમાં બૌદ્ધ ધર્મના પ્રચાર પછી જૈન ધર્મનું નામ ભુલાઈ ગયું એટલે તિબેટિયને અષ્ટાપદ પહાડ પર ગૌતમ બુદ્ધનું નિર્વાણસ્થાન માનવા લાગ્યા છે. વાસ્તવમાં એ ગૌતમ બુદ્ધનું નિર્વાણસ્થાન નથી જ. અને છે તેને શિવનું સ્થાન માનવા લાગ્યા છે. પ્રાચીન શિલાલેખ તિબેટમાં Guge ગુગપ્રદેશના પર્વમાં પ્રાચીન શિલાલે છે. તેમજ ખેલાટસની ખડકેમાં પણ પ્રાચીન શિલાલેખે છે. જેમાં મોટે ભાગે રાષ્ટ્રીયગીત કોતરાયેલા છે. શિલાલેખ તિબેટી ભાષામાં છે. એક સ્તૂપ ઉપર કોતરાયેલ શિલાલેખ છે, જે ગુપ્તવંશને ખરેષ્ટ્રીમાં છે. આવો આ એક જ શિલાલેખ મલ્યો છે. એક શિલાલેખ શીપક ગામના ઉલ્લેખવાલો છે. જેમાં શીપક ગામના લોકોને આર્ય તરીકે સંબોધ્યા છે. એટલે સ્પષ્ટ છે કે તિબેટિયન પ્રજા આર્ય પ્રજા છે. સર મનીયર વિલિયમ જણાવે છે. શિલાલેખોમાં Grub-thob મુબ-ભ અથવા સિદ્ધોનું નામ આવે છે. ચુબ-થભ શબ્દના બે અર્થે થાય છે, ૧ સિદ્ધયોગી (જેમકે ૮૪ સિહ વગેરે) ૨. સિદ્ધ (દ્રધનુષની જેમ વિલય પામતો અશરીરી આત્માનેક્ષમાં મન સિદ્ધાત્મા) (i) Autiquities of Indian Tibbet Vol. 2. P. 110. (ii) Budhism Eddison 2. P. 536 ) નાગવંશમાં એક Nag-Ma-groe મહાનગ્રોસ (નાગ-નાગ્રોસ) નામને રજા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28