Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક : ૧૦] અષ્ટાપદ તીર્થ ઇતિહાસ [ ૨૦૭ થયા છે, જે શ્રેષ્ઠ રાજા તરીકે પ્રસિદ્ધ છે. તે માનસરાવરના કિનારે કિલ્લામાં રહેતા હતા. તેના એક તિબેટી ભાષાના શિક્ષાલેખ છે જેમાં અરિહંતના વિહારનું સૂચન છે જે શિક્ષાલેખના અંગ્રેજી પાઠ અનુવાદ નીચે મુજબ મળે છે 1. Jambudvipa of the south is a famous country among ten directions of the world. દુનિયાની દશ દિશાઓમાં દક્ષિણ દિશાના જમ્બુદ્રીપ સર્વત્ર પ્રસિદ્ધ છે. 2. There is the mountain ise (Kailas)` with its neck of ice, the dwelling place of those who have conquered all enemies. ( Arhats ). ખરફના શિખરવાલે કૈલાસ પહાડ છે, જે અહંતા ( જેઓએ સર્વ શત્રુઓને જીત્યા છે)નુ નિવાસસ્થાન છે. 8. There is the turquorise lake Ma-spang (Mansarover) the abode of the Nag−Ma–gros, નાગમા ગ્રેસનું રહેઠાણ માપંગ સરાવર (માનસરાવર ) ટરાઈઝના આકારે છે. 4. On the right bank of the murmuring river which proceeded from an Elephant's mouth (Satlaj). સતલજ નદી કે જે હાથીના મુખમાંથી ખળખળ કરતી વહે છે. તેને જમણે કિનારે રાજાનુ રહેઠાણ છે. ૐ. There is the great castle Kn-mkhar the abode of the King. ત્યાં કુમ્ભર્ નામને મોટા કિલ્લો છે જેમાં પ્રજાના રાજકર્તા રહે છે.. 6. In it there dwell the rulers of men, father and son; May you be always victorius. Under the rule of this religious king, all the ten virtues were prominent, in the capital of Hribskyes (Shipke). આ રાજા ધર્મિષ્ટ હતા. તેના રાજ્યકાળમાં બંધાએ (દશ) સદ્ગુણા પ્રચાર પામ્યા હતા. તેની રાજધાની અહીં હીબસ્કાઈઝ (શિપકે) નામના શહેરમાં હતી. Antiqnities of Indian Tibbet. Part. I P. 26, 27. ( અપૂર્ણ) * તિબેટની પુરાણી રાજધાની કુમ્મર નામના કિલ્લામાં હતી. તેનું પ્રાચીન નામ કુંભાકરનગર મળે છે. ભગવાન પાર્શ્વનાથ અહીં વિહાર કરી પધાર્યા હતા. —(પાર્શ્વનાથ મહાકાવ્ય પૃ૦ ૨૩૬) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28