Book Title: Jain_Satyaprakash 1956 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક : ૧૦ પાંચ જનમની પ્રીત [ ૧૯૯ બંને ભાઈ ક્ષણભર વિચારમાં પડી ગયા. રાજસભા પણ શું થાય છે. એ ઉત્સુકતા અનુભવી રહી, પણ કળાના લાડકવાયાઓ કચારે કાઇની પરવા કરે છે કે આ એ ભાઇ એ ચૂપ રહે. ચિત્રે જવાબ આપ્યો: ‘મહારાજ ! સંગીત તે અમારા શ્વાસ અને પ્રાણ છે. ઊંચ કુળ અને કળાને જો સાચું સગપણ હાત તે અમ ગરીબના દ્વારે આવત શા માટે ? એના દરબારમાં તે ગરીબ કે અમીરના ાઇ ભેદ જ નથી, અમૃતના દાન જો આપમેળે જ મળતાં હાય તો એને કાણુ ઉવેખી શકે ? કળાદેવીની આ ભેટને અમે કેમ કરી તજી શકીએ ? રાજન ! આપની આજ્ઞાનું પાલન અમારા ગજા બહારની વાત છે. કાશીરાજના ચહેરા કઈક સખ્ત થયા; એમણે જરા વધુ સત્તાભ અવાજે કહ્યું : છેકરા ! આ સ્થાન દલીલા કરવાનું નહીં, રાજઆજ્ઞાને શિરામાન્ય કરવાનું છે. તમને ફરી વિચાર કરવાની તક આપવામાં આવે છે. કહેા, રાજઆજ્ઞા તમને મજૂર છે કે નહીં ? સભૂતિ જરાક આકરા થઈ ગયા. કાશીરાજ જો દેશના રાજા હતા તે એ પેાતે પણ કાં રાજા નહાતા તો પછી દુખાવાનું કે શિર ઝુકાવવાનું કેવું ? એણે જવાબ આપ્યા:‘ અમને અમારે માર્ગે જવા દ્યો. એ માર્ગ તજવા અમારા માટે અશત્વ છે. ભલે પછી રાજઆના પેાતાને ગમતા રાહ લે.’ અને રાજઆજ્ઞા થઈ કે બંને ભાઈઓએ કાશીનગરીનેા જ નહીં, કાશી દેશના પશુ ત્યાગ કરવા. અને જ્યારે દેવમંદિરમાં સબ્બાની આરતીના ઘંટારવ ખજી રહ્યા હતા ત્યારે ચિત્ર અને સમ્રુતિ પોતાના સ્વજનો, અનેપ્રાણ-પ્યારી ઝૂંપડીને આખરી સલામ કરીને વિદાય થઈ રહ્યા હતા. પશુ નીચ કુળના દોષ એમને પરભામમાં પણ જંપ વળવા ન દીધા. એ જ્યાં જાય ત્યાં એમની કળા ઉપર તેા બધાય મુગ્ધ બની જાય, પણ જ્યાં ખબર પડે કે એ ચાંડાલ કુળના છે એટલે એમને અપમાન અને તિરસ્કાર જ નસીબમાં રહે ! કળાના સ્વામીઓને પેાતાના આ તિરસ્કાર ભારે અકારો થઈ પડયો. કળાદેવીની આટઆટલી કૃપા છતાં, જે વાત પોતાના હાથની ન હતી એ ચાંડાળ કુળમાં જન્મ લેવા માત્રથી જ, લોકા પેાતાની આવી અવહેલના કરે એ એમને માટે અસહ્ય થઈ પડ્યું. એમને થયું : રૂવ ! આવું અપમાન સહીને છત્રવા કરતાં આત્મહત્યા કરીને મરવું શું ખાટું ? જીવવામાં તા ડગલે ને પગલે દુ:ખ છે અને ભરવામાં તો કેવળ એક જ વાર ! પણ પછી ન દેખવું, ન દાઝવું ! પછી ન કાઈને તિરસ્કાર, ન કાઈનું અપમાન । આમ બંને ભાઈએ બહાવરા થઇ તે ભમે છે. એમના જીવને કયાંય ચેન નથી, એમના મનને કયાંય નિરાંત નથી. એમનુ મન તે જાણે આત્મહત્યાની માળા જ રટે છે. ન એ સુખે ખાય છે, ન સુખે સૂએ છે. અને છેવટે પર્વત ઉપરથી ઝંપાપાત કરવા તૈયાર થઇ જાય છે. ગિરિક દરા એમને જાણે માતાની આંગળનું જ છેટું છે, હૈયું પડવા અને આ ગયા ! પર્વતની ભયંકર કરાડ ઉપર તેના દેહ તળાઈ રહ્યા છે. ગાદ જેવી ખારી ખની ગઈ છે. મેાતને અને એમને જાણે ચાર થંભી જાય અને લાડી થીજી જાય એવી કટાક્રુટીની પળ છે. આ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28