Book Title: Jain_Satyaprakash 1949 05 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધરસ અને રસકપના વધુ ઉલ્લેખ લેખક–પૂજય મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી જૈન સત્ય પ્રકાશ'ના ચાલુ (૧૪મા ) વર્ષના ૭મા અંકમાં ભાઈબી હીરાલાલ કાપડિય “સિદ્ધરસ અને રસ” શીક એક લેખ લખે છે, જેમાં તેમણે આ વિષયને લગતા અનેક અર્વાચીન ઉલેબો આપ્યા છે. પરંતુ જે સ્થાસાહિત્યમાં મુખ્ય સ્થાન ભગવતે વસુદેવહિંડી, સમરાઈકહા જેવા પ્રાચીનતમ પ્રોમાં પણ આ અંગેના અનેક ઉલેખો આપણને મળી શકે તેમ છે, જે પૈકી વસુદેવહિંડીમાં ગંધર્વદત્તા સંભામાં ચારુદતની કથા પ્રસંગે આવતા મહિને એક ઉલેખ વિદ્વાનોના રઢ ખાતર આ નીચે આપવામાં આવે છે – પૂર્વ અને દક્ષિણ દિશાનાં પગોમાં પ્રવાસ ખેડીને તથા કમલપુર, યવની ૫ અને સિંહથમાં તેમજ પશ્ચિમે બર્બર અને યવનમાં વ્યાપાર કરીને મેં આઠ કે.ટિ ધન પેદા કર્યું. માલમાં રકત તથા એ માલ જળમાર્ગે લાવતાં ધન બમણું થાય છે. આથી વહાણુમાં હું સેરઠના કિનારે કિનારે પ્રવાસ કરતો હતો ત્યારે, કિનારે મારી દષ્ટિમર્યાદામાં હતા તે જ વખતે વાવાઝોડું થયું અને એ. વહાણ નાશ પામ્યું. ઘણી વારે એક પાટિયું મને મ. મજાની પરંપરાથી આમતેમ ફેંકતે હું તેનું અવલંબન કરીને સાત રાત્રિને અંતે ઉંબરાવતીલાકિનારા ઉપર ફેંકાયો, આ રીતે હું સમુદ્રમાંથી બહાર નીકળે. પાણીના ખારને લીધે સફેદ શરીરવાળો હું જાળાની નીચે બેસીને વિશ્રામ લેવા લાગે, તે સમયે એક ત્રિદંડી આવ્યો. મને ટેકે આપીને તે ગામમાં લઈ ગયો. પિતાના મઢમાં તેણે મને સ્નાન કરાવ્યું, અને પૂછ્યું, “અભ્યપુત્ર! આ આપત્તિમાં તું કેવી રીતે પડે ? હું કેવી રીતે ઘેરથી નીકળ્યો અને વહાણ કેવી રીતે ભાંગ્યું તે મેં સંક્ષેપમાં કહી બતાવ્યું એટલે કે પામીને તે બે, “હું! નિભાંગી, મારા મઠમાંથી ચાલ્યો જા.” આથી , હું તે પાછે તે વનમાં નીકળ્યો. ઘેડે દૂર ગયો, એટલે તે ત્રિદંડી વળી મને કહેવા લાગ્યો, પુત્ર ! મેં તે વિનય જાણવા માટે તારો તિરસ્કાર કર્યો હતો. તે ખરેખર અજ્ઞાન છે કે મૃત્યુસ્થાનમાં તારી જાતને ફેકે છે. જે તે ધનતી છાવાળા હોય તે અમારા વર્ણવતી' થા. અમારી ઉપાસના કરતાં તને કે ઈ પણ પ્રકારના કલેશ વગર ધન પ્રાપ્ત થશે.” પછી ફિકર જનેએ મને નવરાવ્યો અને જવની રાબ પીવડાવી. એ પ્રમાણે મારા કેટલાક દિવસ વીતી ગયા. એક વાર ભી સળગાવીને તે પરિવ્રાજક મને કહેવા લાગ્યો, “જે.” પછી તેણે પિલાત ઉપર રસ ચેપ અને પિલદ અંગારા માં નાખ્યું. ધમણ વડે ધમતાં તે ઉત્તમ સુવર્ણ થઈ ગયું. તેણે મને કહ્યું, “પુત્ર ! આ તે જોયુ?' હું બોલે, “મેં અત્યંત આશ્ચર્ય જોયું.' પછી તેણે મને કહ્યું, “મારી પાસે સેનું નથી, પણ હું મે સૌર્ણિક છું. તને જોઈને મને પુત્રવત નેહ થયો છે. તુ અર્થપ્રાપ્તિને સારુ કલેશ કરે છે, માટે તરે ખાતર હું જઈશ અને શતસહસ્ત્રવેદી ૨સ લાવીશ. પછી તું કૃતકૃત્ય થઈને તારે ઘેર જજે. આ તે મારી પહેલાં મેળવેલ થોડેક રસ હતે.’ લોભી એવા મેં સન્તુષ્ટ થઈને કહ્યું, “તાત! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36