________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
તિગાલી પઈન
[ ૧૭૬ जं उद्धितं सुयाओ अहव मताप य थोवदोसेण । तं च विद्धं नाडं सोहेयव्वं सूयधरेहिं ॥१२५६।। तेतीसं गाहामो दोन्निसताउ सहस्तमेगं च । तित्योगालीए संस्खा एसा मणिआ उ अंमेणं ॥१२५७।। તિગાલીપાઇન્સનને વિષયામ ઉપર પ્રમાણે છે.
આમાં અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળના કામથી ઘણી વસ્તુઓનું દર્શન છે. તે પ્રમાણિક છે કે અપ્રમાણિક છે તેને નિર્ણય કરવાનું કામ તદ્વિદા ઉપર છોડું છું.
છતાંય એક વાત તે કહી દઉં કે મારા ધારવા પ્રમાણે આ સૂત્ર પૂર્ણતયા આગમાનુ સારી સૂય નથી.
'આમાં કેટલીક વસ્તુઓ શ્વેતામ્બરે માને છે એ રીતે જ વર્ણવવામાં આવી છે, જયારે અમુક વસ્તુઓ શ્વેતામ્બર અને દિગમ્બર એ બન્ને સંપ્રદાયની માન્યતાથી તદ્દન ભિન રૂપે પણ વર્ણવવામાં આવી છે જેમકે-જન્માભિષેકમાં આવનાર ઇદ્રનું વાહન, વીર વિ. સં. ૧૦૦૦ પછીને થતહાનિને ઇતિહાસ, વગેરે વગેરે.
શ્રતદ્દાસનો ઇતિહાસ વાંચ્યા પછી તે એમ જ લાગે છે કે-આ કતિહાસમ જોવા માટે જ પ્રસ્તુત સૂત્રની રચના થઈ હશે. પરંતુ લેખકે બહુ જ સાવધાનીથી કામ લીધું છે. દરેક વાતમાં તામ્બર માન્યતાને વફાદાર રહીને માત્ર જિનાગન-જિનાગમોની હાનિકલ્પિત ઇતિહાસ જ તેમાં ભેળવી દીધો છે. પરંતુ જિનાગમે તે ગ્રંથકારની સામે હતા, તે જ આજે મેજૂદ છે. તે પછી ઋતહાનિને આ ઇતિહાસના અર્થ શું છે?
દિગમ્બરે તે વીર નિ સં. ૬૮૩માં જ જિનવાણીને સમૂળ વિનાશ માને છે, એટલે એ પક્ષની આ રચના ન હોઈ શકે. " શ્વેતામ્બરે પૂર્વ સિવાયના અંગ, કલિક, ઉકાલિ, પઈનય વગેરે અજ્ઞાનને આજે પણ વિદ્યમાન હોવાનું માને છે અને તે ઉ૫લબ શ્રુતજ્ઞાનને સર્વથા અનુસરે છે. એટલે આ પક્ષ તરફથી પણ કોઈ ઉપર દર્શાવેલ મૃતહાનિના કપિત કતિહાસને રચે જ નહીં, એ પણ નિશંક બિના છે. - આ રીતે તાંબર અને દિગંબર સિવાયની ત્રીજી વ્યક્તિ જ આ “હાનિ” ને ચી શો! પણ તે કોણ હશે?
ઇતિહાસ કહે છે કે-વીર નિ, સં. ૨૦” લગભગ સુધી “પાપનીય સંઘ" નામ એક જૈન સંપ્રદાય હતો. તે વેતામ્બર માન્ય આગને પૂરે વફાદાર હતે, માત્ર દિગમ્બર રહેવાની તરફેણ કરતે હો. તે ૧૨ અંગે, અનુગ, નંદી અને ૧૪ પ્રકીર્ણકાને માને હશે કે જેને “હાનિક્રમ” આવા સૂત્રથી બતાવ્યો હેય.
આ સૂત્રમાં( ૨૩ ઉદય પૈકીના બે ઉદયના યુગપ્રધાનના નામે છે. દિમણી અને ગંધહસ્તિ જેવા પ્રયોગો છે, અને મધ્યકાલીન ભાષા શૈલી છે આથી પ્રસ્તુત સૂણ વીર નિ. સં. ૨૦૦૦ ની આસપાસ બન્યું હોય, એ બહુ સંભવિત ઘટના છે. એટલે ધવલા-મહાધવલા શ્રેથે તૈયાર થયા પછી ઘણે સમયે આ ગ્રંથ હયાર્તામાં આવ્યો હોય એમ માની શકાય.
શારે આ “પન્નગ” દર વિશે ચર્ચા કરે અને સત્ય બહાર પાડે એવી આશા રાખી વિરમું છું.
૧. આ પાપનીય સંઘને પરિચય ક વખતમાં આ માસિકમ આપવા ધારણા છે.
For Private And Personal Use Only