Book Title: Jain_Satyaprakash 1949 05 06 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - -- - - અંક ૮-૯ ] સિદ્ધરમ અને રસકૂપ [ ૧૪૭ એમ કરે.” પછી તે સાધને સજજ કર્યા અને ભાથું તૈયાર કર્યું. અંધારી રાત્રિએ અમે ગામ માંથી નીકળ્યા અને હિંસક પશુઓથી ભરેલી અટવીમાં પહોંચ્યા. અમે રાત્રે પ્રવાસ કરતા હતા અને ભીના ભયથી વિસે છુપાઈને રહેતા હતા. અનુક્રમે પર્વતની ગુફામાંથી નીકળી અમે ધસપી ઢંકાયેલા એક કૂવા આગળ પહોંચ્યા. ત્યાં પરિવ્રાજક ઊમે રહ્યો. મને પણ તેણે કહ્યું, વિશ્રામ લે.” પછી તે ચામડાનું વસ્ત્ર પહેરીને અંદર ઊતરવા લાગ્યા. એટલે મેં તેને કહ્યું, “તાત ! આ શું ?' તેણે કહ્યું, “પુત્ર ! ઘાસથી ઢંકાયેલે આ કૂવો ઊંધા પાડેલા કેડિયાના આકારને છે. એની અંદર જ છે, તેમાંથી રસ ઝરે છે. હું ઊતરું છું. ખાટલીમાં બેઠેલા મને તું અંદર લટકાવજે એટલે પછી હું રસનું તુંબડું ભરી લઈશ.’ મે કહ્યું, “હું ઊતરું છું, તમે ન ઊતરશે.'. તે બોલ્યો, “ના પુત્ર ! તને ડર લાગશે'. મેં કહ્યું, “હું ડર નથી.” પછી મેં ચર્મવસ્ત્ર પહેર્યું. તે યોગવતી સળગાવીને મને અંદર લટકાવ્યો. હું છે કૂવાના તળિયે પહોંચ્યો. મેં દસ જોયો. પછી તેણે તુંબડી નીચે નાખી. મેં કંછીથી તુંબડી ભરી અને ખાટલીમાં મૂકી. દેરડું હલાવતાં પવિત્ર જકે ખટલી ઉપાડી લીધી. હું રાહ જે તે હો કે મારે માટે ફરી પાછે તે ખાટલી નીચે લાવશે. મેં બૂમ પાડી કે “તાત!દેરડું નીચે લટકાવો.' પણ કૂવો ખૂબ ઊંડે હતું અને મને પશુની જેમ તેમ ફેંકી દઈને પરિવ્રાજક ચાલ્યો ગયો હતો. તે વખતે મેં વિચાર કર્યો કે, સાગરમાં પણ મ ન હતું એ હું લોભને કારણે મરણ પામું છું. મારી યોગવતી દીપિકાએ પણ એથવાઈ ગઈ. પ્રભાતમાં ત્યાં સૂર્ય દેખાતે નહે છે. માત્ર મધ્યાહ્ન કાલે કૂવામાં પ્રકાશ આવ્યો. નીચે જોયું તે અંદરથી ખૂબ પહેળે પણ સા મુખાળે કંડ મારી નજરે પડ્યો. ઘણી વાર સુધી તાકી રહેતાં, જેનું જીવન કંઈક અવશિષ્ટ રહ્યું છે એવા એક પુરુષને કંડથી ઘેડેક દૂર મેં જોયો. મેં તેને પૂછયું, “તું અહીં કેવી રીતે આવ્યો?' ઘણું દુઃખ પૂર્વક તેણે કહ્યું, “ આર્ય પરિવ્રાજક મને અહીં લાવ્યો હતે.” મેં કહ્યું, “મને પશુ તે જ લાગે છે.' પછી મેં તેને પૂછ્યું, “મિત્ર અહીથી બહાર નીકળવાને કેઈ ઉપાય છે ખરો ?” તેણે ઉત્તર અયો, “જ્યારે સૂર્યના કિરણોથી આ કુવે પ્રકાશિત થાય છે ત્યારે આ વિવરમાંથી એક મેટી છે પાણી પીવાને માટે આવે છે. અને તે જ માગે પાછી જાય છે. ભીરૂ અને અસાહસિક એવો હું શસ્ત થઈ ગયો હોવાને કારણે બહાર નીકળ્યો નહી. જે તમે સાહસ કરી શકે તે ધના પૂછો વળગી પડજે, એટલે બહાર નીકળી શકશે. ” પછી છે આવી અને તેણે પાણી પીધું. તે બહાર નીકળતી હતી તે વખતે મેં તેનું પૂછડું પકડી લીધું. પછી સુરંગના વિવરમાંથી જતરફ ખેંચે તેવી ગતિથી મને ખેંચતી તે દૂર સુધી જઈને બહાર નીકળી. મેં ચામડાનું કપ પહેરેલું હોવાથી મારા શરીરને કંઈ ઈજા ન થઈ. –(વસુદેવહિંદી ભાષાન્તર, ભા ૧, પૃ. ૧૮૯-૯૧) ઉપરને મહત્ત્વને ઉલેખ નેબા બાદ પ્રભાવકયરિત્રમાં આવેલ આ અંગેને એક ઉલેખ પણ નીચે માપવામાં આવે છે. , સં ૧૩૩૪માં રચાયેલા પ્રમચન્દ્રસૂરિના “પ્રમાવા-ચરિત્રમાં “પાદલિપ્તસૂરિચરિત્રમાં નાગાર્જુન વિષે કહ્યું છે કે તે રસસિદ્ધિ કરનાર પવિઓને સંગ્રહ કરવા લાગ્યો તથા તૃ૨નમય પાત્રમાં સિદ્ધરસ લાવીને શ્રી પાદલિપ્ત ગુરુ આગળ છે. -- પ્રભાવકયરિત્ર. ભાષાતર, ૫, ૬૧) For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36