________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
-
---
----
શ્રી જેને અન્ય પ્રકાશ
[ વર્ષ ૧૪ ભગવંતનાં આ ચરણ બિંબનું કે અતિક્રમણ ન કરે એ બુદ્ધિથી તેની ઉપર રનમયધર્મચકે સ્થાપિત કર્યું. આ ધર્મચક આડ જન વિસ્તારવાળું, ચ ર યોજન ઊંચું અને સહસ્ત્ર આરાવ શું હતું. આખું ધર્મચક જાણે તેજસ્વી સૂયબિંબ કેય એવું શેભતું હતું. દેવોને પણ દુર્લભ એ ધમંચની બાહુબલીરાજે ઉદ્યાનનાં નવ વિકસિત સુંદર પુષ્પસમૂહથી પૂજા કરી. એટલા બધાં પુષે એકઠાં થયાં કે જાણે પુષ્પને પર્વત હોય એવું દશ્ય દેખાયું. બાહુબલીરાજે આ પવિત્ર ધર્મચક્રના સ્થાન ઉપર અટ્ટ મહા
સવ કર્યો. ગી1, નૃત્ય અને ઉત્સવથી અને આ ધર્મચક્રના સ્થાપનથી તેમને શોક દૂર થયો. હત્યમાં અપાર હર્ષ વ્યાપો. આ રીતે સંસારમાં પ્રથમ ધર્મચક્રનું સ્થાપન થયું
આ યુગની મૂર્તિપૂજાને પ્રારંભિક ઇતિહાસ આમાં દેખાય છે. સૌથી પ્રાચીન ધર્મચક્રની સ્થાપનાને આ ઠતિહાસ એકધારે જૈન આગમ સાહિત્યમાં જળવાય છે. ચોદપૂરંધર સુતકેવલી થી ભદ્રબાહુવામીની આવશ્યક નિર્યુકિતમાં ‘' અને ટીકામાં “તારા ઘર” નાં પ્રમાણે મલે છે.
આ પછી સંપ્રતિ મહારાજાના સમયમાં તક્ષશિલામાં ધર્મચક્રના અસ્તિત્વને ઉલેખ મલે છે. તેમજ પ્રાચીન તીર્થયાત્રાના ઉલ્લેખોમાં મથુરાનો રત્વ અને તક્ષશિલાનું ધર્મચક ખાસ ધ્યાન ખેંચે છે. વિવિધ તીર્થn૫માં શ્રીજિનપ્રભસૂરિજી, વિશષ્ટશાકાપુરુષચરિત્ર પર્વ પહેલામાં અને બીજા અનેક ગ્રંથમાં આ ધર્મચક્રનું વર્ણન રસધારી ભાષામાં વર્ણવાયું છે.
આપણે છેલ્લા કતિહાસયુગમાં પણ વાંચીએ છીએ કે તક્ષશિલાના દાણ કામમાંથી એક પ્રાચીન સ્તુપ-ધર્મચક મળ્યું હતું,
સંસારના આ પ્રથમ ધમચકને કોટી કોટી વંદના
જૈનધર્મની વિચિત્ર ઓળખાણ
(ઇતિહાસ અને સંશોધનની વિપુલ સામગ્રીવાળા શષા સમયમાં પણ જૈનધર્મ માટે કેવું વિચિત્ર લખાણ કરવામાં આવે છે તે અંગે ભાવનગરના જૈન પત્રના તા. ૧-૫-૪૯માં સામાયિક પુરણમાં લખવામાં આવેલ નીચેની ધિ અહીં સાભાર આપીએ છીએ. તંત્રી) - પચાસેક વર્ષ પહેલાં જેનધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા છે એ માન્યતા, ખાસ કરીને પશ્ચિમના વિદ્વાનોમાં, એટલી સજજડ રીતે પ્રવર્તતી હતી કે એને દૂર કરવા માટે લાંબા સમય લાગી ભગીરથ પ્રાન કરે પડયો હતો અને છેવટે છેવટે એ પશ્ચિમના વિદ્વાનેમાના જ કેટલાક વિદ્વાનોને ગળે એ વાત ઉતારવામાં આવી કે- જૈનધર્મ ધમની શાખા નથી પણ સાવ સ્વતંત્ર ધર્મ છે એટલું જ નહિ પણ જે ધએ તે બહધર્મથી પ્રાચીન ધર્મ છે ત્યારે જ જેમ સંબંધી સાચી હકીકત જનતાના અને ખાસ કરીને પાશ્ચાત્ય વિદ્વાનોના ખ્યાલમાં ઊતરી શકી હશે એવી મેટી ગેરસમજને અવકાશ નથી રહો એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ગઈ છે એ સદ્દભાગ્યની વાત છે. અને એવી પરિસ્થિતિ ઉપસ્થિત કરવામાં જે વિદ્વાને ઉપરાંત જૈનેતર-પૌત્ય અને પાશ્ચાત્ય બન્ને વિદ્વાનોએ પ્રશંસનીય
For Private And Personal Use Only