Book Title: Jain_Satyaprakash 1949 05 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ૯ વર્ષ ૧૪ તેને ગુણુધર નામે પુત્ર અને ગુણુવતી નામની કન્યા હતી, સાગરદત્તે નયદત્તના ચાગ્ય ગુણવાળા પુત્ર ધનત્તને ગુણવતી કન્યા આપી. અને કન્યાની માતા રત્નપ્રભાએ ધનના લાભથી શ્રીફ્રાન્ત નામના એક ત્યાંના ધનાઢપને ગુપ્ત રીતે ગુવતીને શ્રાપ. આ વાત યાજ્ઞવષ્યના જાણવામાં આવી, એટલે મિત્રની છેતરપિ'ડીને નહિ સહન કરનારા યજ્ઞવયે પેાતાના મિત્ર નયનદત્તના પુતે આ વાત કહી દીધી. તે સાંભળી વસુત્તે રાત્રે જઈને શ્રીતિને મારી નાંખ્યા, અને ધાયક થતા શ્રીકૃતિ પશુ તગ્યાથી વસુદત્તને મારી નાખ્યું. તે મને ત્યાંથી મરણ પામીને વિધ્યાટવીમાં હરણ થયા-ગુણવતી કુંવારી જ મરીને તે જ વનમાં મૃગલી થઈ. ત્યાં પણ તેણીને માટે યુદ્ધ રીતે તે બને મૃત્યુ પામ્યા. એ રીતે પરસ્પર વેરથી તેમણે લાંબા કાળ સુધી સ'સારમાં પરિભ્રમણ કર્યું. હવે અહી નદત્ત પેતાના ભાઈના વર્ષથી પડિત થઈ ધમ રહિતપણે ભટકવા લાગ્યા. એ વખતે રાત્રે ભૂખ્યા થયેલા તેણે કાઈ સાધુઓને જોયા એટલે તેમની પાસે તેણે ભેાજન માંગ્યુ. તે સાધુઓમાંથી એક મુનિ ખેલ્યાઃ હુ ભાઈ, મુનિ દિવસે પશુ ભાતપાણીને સંગ્રહ રાખતા નથી, તે રાત્રે તે તેમની પાસે ભેાજન કર્યાથી જ હાય ? વળી હું ભદ્ર, તારે પણ શત્રે ભાજન કરતુ` કે પાણી પાવું ન જોઈએ. કારણ કે આવા રાતના અધકારમાં મા ક્રિકમાં રહેલા જીવાને કાણુ દેખી શકે? આ પ્રમાણે મુનિના ઉપદેશથી શ્રાવક ધને પામી 'તે મરીને સૌધમ' લેાકમાં દેવ થયા. ત્યાંથી ચવીને તે મહાપુર નામના નગરમાં મેરુ શેની ધારિણી ઔતે પદ્મરુચિ નામે પરમ શ્રાવકપુત્ર થયા. એક વખત પદ્મરુચિ ધોડા ઉપર બેસીને વયેાગે ગેકુલમાં જતા હતા ત્યાં માગમાં એક વૃદ્ધ બળદને પડીને મરણુ પામતા તેણે જોય, એટલે તે ાળુ શેડે ધાડા ઉપરથી નીચે ઊતરી તેની નજીક આવીને તેના કાનમાં પચ પરમેષ્ઠી નમશ્કાર મંત્ર સંભળાવ્યા. તેના પ્રભાવથી મૃત્યુ પામીને તે તે જનગરમાં છનચ્છાય રાજાની શ્રી દત્તારાણીથી નૃપભુજ નામે પુત્ર થયા. તે કુમાર;સ્વેચ્છાએ ફરતા ફરતા એક વખતે તે વૃદ્ધ વૃષભની મૃત્યુ ભૂમિ પાસે આવ્યા. ત્યાં પૂર્વ જન્મના સ્થાનના દર્શનથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી ત્યાં તેણે એક જિનચૈત્ય કરાવ્યુ. અને ચૈત્યની એક તરની ભીંત ઉપર તેણે મરણુ સ્થિતિ પર આવેલા વૃદ્ધ વૃષભનુ ચિત્ર ઓળખ્યુ. તેમજ તેની પાસે તેના કાનમાં નમસ્કાર મંત્ર આપતા તે પુરુષને અને તેતી કે પક્ષાણુ સહિત તેના વાડાને ઓળખ્ય પછી ચૈત્યના રક્ષકાને આજ્ઞા કરી કે-રે ક્રાઇ આ ચિત્રને સત્ય સ્વરૂપે જાણે, તે પુરુષના મને તત્કાળ ખબર આપવા. આ પ્રમાણે કહી કુમાર વૃષભધ્વજ પોતાના મડેક્ષમાં ગયા. એક વખતે લેા પદ્મરચિ શે તે જિનચૈત્યમાં વદન કરવા માટે આળ્યે, ત્યાં અરિહંત પ્રભુને વંદના કરીને તેણે તે ભીંત પર કરેલાં ચિત્ર જોયાં, તેથી વિસ્મય પામીને આલ્બે કે—આ ચિત્રનું વૃત્તાંત તે બધું' મને જ લાગુ પડે છે. રક્ષકાએ જઇને તાળ રાજકુમાર વૃષભધ્વજને તે ખબર આપી, એટલે તતજ તે ત્યાં આવ્યા. અંતે તેણે પદ્મચિને પૂછ્યું કે–શું તમે આ ચિત્રના વૃત્તાંત જાગે છે? તેણે કહ્યું-આ મરણ પામતા બળદને નમસ્કાર મંત્ર સદંભળાવતા એવા મને કાઇ જાણીતા પુરુષે મહીં ચીતર્યાં છે. તે સાંભળી વૃષભધ્વજકુમાર તેને નમસ્કાર કરીને એક્લ્યા-કે હું ભદ્રે ! જેમા વૃદ્ધનૃપભ હતા, તે તમે સંભળાવેલા નસરકારમત્રના પ્રભાવથી આ હુ ાતે રાપુત્ર થયા છું. જો તમે થાળુએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36