________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪ ]
જૈન સત્ય પ્રકાશ
[ વર્ષે ૧૪ વાત ! અને એ મેથી ઉત્પન્ન થયેલા શ્વેતાર અને દિગમ્બરના ભેદોની પણ શું વાત કરવી ? અને વળી ક્યાં નાથસ ંપ્રદાયના અનુયયીએ દ્વારા જિન સપ્રદાયની સ્થાપનાની વાત !
સંસ્કૃતમાં આાવી જ વિશ્વક્ષણુતાની સૂચક એક ઉક્તિ છે કે-શંનઃ જ્યાં બી આ મેર્યાં, તથાં ચ માં ઘુમTMટ્ વિમાન એટલે કે એક કેળમાં એક શંખ છે; એ કેળ એક ભૂળમાં રહેલી અને વળી એ મૂળમાં એક મેટ્ટુ વિમાન રહેલુ છે. ઉક્ત લેખમાં આપેલ જૈનધમા પરિચય વાંચીને ખરાખર આ જ વાત યાદ આવે છે; એટલે હું એના લેખકે ભય ઐતિદ્રાસિક નામેાળે, સ્થળ અને કાળની મર્યાદાનાં બંધનો તોડી પાડીને, મનગમતી રીતે, એક જ સ્થળે અને એક જ કાળમાં ભેમાં ઝરી દીાં છે. અને આવુ વિધાન જેમના આધારે કરવામાં આવ્યુ' તે ણીભૂષણ મજુમદાર માટે પશુ શું કહેવું ?
એટલે સભવ હોઈ શકે કે આસામમાં પ્રવર્તતા નાથસપ્રદાય અંગે કઇંક વિલક્ષણ એવી લોકમાન્યતા પ્રવર્તતી ડાય અને એને સબધ જૈનધમ સાથે પશુ જોડી દેવામાં આવતા હેાય. પણુ એવી વાતને પ્રતિßાસ'નુ' જવાબદારીભયું" નામ શી રીતે આાપી શકાય ? એ સમજી થાતું નથી.
પ્રથમ દૃષ્ટિએ જ હાસ્યાસ્પદ લાગે એવા આ વિધાન અંગે. વધુ લખવું એ છાણે વી'છી ચઢાવવા જેવુ, ખર્થશૂન્ય પ્રવૃત્તિ કરવા જેવું છે, છતાં એને કુતૂઽવની દૃષ્ટિએ એટલે જરૂર ઉપયાગ છે કે જેમને માટે આજે પશુ કેવી કેવી વિચિત્ર માન્યતા પ્રવર્તે છે; અથવા વધુ સાચુ' તા એ છે કે પ્રતિહાસના નામે એવી માન્યતાઓ પ્રવતવવામાં આવે
~એ એના ઉપરથી જાણવા મળે છે.
‘હિંદુ મિક્ષન મંદિર'ના તંત્રી મહાશયતે અમે એટલુ જ હેવા માગીએ છીએ કે ભાવાં લખાશેાથી નથી કાર્ટુને લાભ થવાના કે નથી કાઈનું સંગઢન સધાવ'નું, એટલે આગ્રા છે કે તેઓ ખાવા લેખના લેખકનું નામ પ્રગટ કરીને આવું વિચિત્ર વિધાન ભવિષ્યમાં ન થાય તે માટે જામત થશે અને જે વિધાન થઈ ગયુ છે તે માટે ઘાત ખુલાશો કરશે,
જૈન ધમ ાંગે દૂરના વિદ્વાને જે કઇ ક્યુ` ડાય તેને સાચુ માની લેતાં પહેલાં સુરત જેવા જેતેની મેાટી વસતી ધરાવતા શરૂરમાંથી એ સંબધી સાચી ત્રિના જાવાની કાશીશ કરી હોત તે પણ માત્રુ વિચિત્ર વિશન કરવામાંથી બચી શકાત. એટલુ ઉમેરી માધિ પૂરી કરીએ છીએ.
ઉપર આપવામાં આવેલ ‘જૈન” પત્રની નૈત્રિ વાંચ્યા પછી વડે મિક્ષન મંદિર' ના મે (૧૯૪૯)ના ૧૪માં નીચે મુજબ ખુલસે પ્રગટ ફૅવામાં આવ્યું છે
“ આ માસિકના ગયા એપ્રલના અંકમ આસામની ઓળખ' નામક ચલુ લેખમાં નાથ સપ્રાય ઋતે જૈન સપ્રાય સંબધની ખાખતમાં જે લખાયુ છે તે ઉપરથી ભાવનગરથી પ્રગટ થતા ‘જૈન' પત્રતા તા. ૧લી મેતા અંકમાં જે ટીકા થઈ છે. તે પ્રત્યે અમારું ધ્યાન ખેંચર્ચામાં આવ્યું છે, તે અંગે અમારે એટલું કહેવાતું કે લેખકના અગ્નિપ્રાય સાથે અમે સમત નથી. જૈન મ્રપ્રદાયના તિહાસ વિષે લેખકના લેખમાં જે સગતિ રહી ગઈ છે તે કઇક કારણવશાત્ અમારી ગેરહાજરીમાં જ ઉતાવળે છપાઇ ગઈ છે, અને તે બદલ અમે ખેદ દર્શાવીએ છીએ, ’
For Private And Personal Use Only