Book Title: Jain_Satyaprakash 1946 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] શલોકોને સંચય [ ૨૯૧ સર્વ જિન-સ્તુતિ દુરગતિ દુર દુકાલા, પુણ્ય પાણી સુકાલા, જસ ગુણ વર બાલા, રંગે ગાઈ રસાલા; ભવક નર ત્રિકાલા, ભાવે વંદુ મલાલા, જય જિનવરમાલા, નાઈ લચ્છી વિશાલા. ૨૫ આગમ-સ્તુતિ અમીય રસ સમાણી, દેવદેવે વખાણી, લવણરયણ ખાણી, પાપવર્ણિ કૃપાણી; સુણ સુણને પ્રાણી, પુણ્યચી પટરાણી, જગે જિનવર-વાણી, સેવિયે સાર જાણું. ૨૬ દેવી-સ્તુતિ રમઝમ ઝમકારા, નેઉરીચા ઉદારા, કટિ તટ ખલકારા, મેખલા દા અપારા; કમલ રમલ સારા, દેહ લાવણ્ય ધારા, સરસતિ જયકારા, હેજે મે જ્ઞાન ધારા. ૨૭ કલશ તપગચ્છ દિgયર લચ્છી સાયર, એમદેવ સૂરીશ્વરે; શ્રી સંમજસ ગણધાર લેવી, સમયરત્ન મુનીસરો; માલિન ઈદ એમ બંધ, સ્તવ્યા જિન ઉલટ ભણે; એમ લહે લાભ અનંત મુનિવર, લાવણ્યસમય સદા ભણે. આ સ્તુતિઓમાં પહેલી ચોવીશ સ્તુતિમાંથી એક અને રપ-૬-૨૭ એ ત્રણ સ્તુતિ લેવાથી એક યજોડે બને; એવી રીતે ચોવીશ વડા બની શકે તેમ છે. શલકાને સંચય | (લે.-->ો. હીરાલાલ રસિકદાસ કાપડિયા, એમ. એ. ) સંસ્કૃતમાં નીચે મુજબના છ અર્થવાળે બ્લેક’ શબ્દ છે – (અ) પદ્ય, (આ) “અનુષ્ટમાં રચાયેલું પદ્ય, (ઈ.) પ્રશંસા, (ઈ) પ્રશંસાને વિષય, (ઉ) કીતિ અને (૬) કહેવત. પાઇયમાં “શ્લોક’ માટે “સિલેગ” અને “સિલેએ એમ બે શબ્દો છે. એના પદા, કીતિ અને કવિત્વ યાને કાવ્ય બનાવવાની કળા એમ ત્રણ અર્થ થાય છે. સાર્થ ગુજરાતી જોડણીકેશમાં કલેક’ શબ્દ છે. એના ત્યાં ત્રણ અર્થે નીચે મુજબ નોંધાયેલા છે (૧) ચાર ચરણનું પદ, (૨) અનુષ્યભ છંદનું પદ, (૩) (સમાસને અંતે) કીર્તિ, યશ (ઉદા. પુણ્યશ્લેક). | ગુજરાતીમાં “સલેકા શબ્દ છે. એના (૧) સમસ્યા કે મહેણુંવાલી પ્રશ્નોત્તરરૂપ કવિતા અને (૨) વરકન્યાએ પરણતી વખતે સામસામાં બોલવાની લીટીઓ એમ બે અર્થો થાય છે. આમાંથી બીજો અર્થ અત્રે પ્રસ્તુત છે. એને માટે જૈન સાહિત્યમાં શલો, સલ્લો ઇત્યાદિ શબ્દ વપરાયા છે. એનું મૂળ તે સંસ્કૃત શબ્દ “શ્લોક છે, અને એના પ્રશંસા, પ્રશંસાને વિષય અને કીતિ એ સિવાયના અર્થે “શલકાના સંચય” સાથે બંધબેસતા નથી. વિશેષમાં પ્રશંસા ઉપરથી વર્ણન ો અર્થ પણ અહીં નોંધવામાં આવનારા કેટલાક પલકાને લાગુ પડતા જોવાય છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40