Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૧ माने वासुपूज्य मल्लिनाथ नेमनाथ पार्श्वनाथ और महावीरस्वामी ये पांच तीर्थकर राजा बने विना ही मुनि बने, और शेष उन्नीस तीर्थंकर पृथ्वीपति माने राजा बनकर बादमें मुनि बने । ૫૦ ચંપાલાલજી કૃત ચર્ચાસાગર. ચર્ચા ૯૩, પૃ૦૯૨. (૨) તિદુબળવઢાળસામિ, કુમારદારે વિ સવિયતવશ્વરŌ | वसुपुज्जसुयं मलि, चरमतियं३ संधुवे णिच्चं ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વામી કા િક્રયાનુપ્રેક્ષા તથા ચર્ચા-૯૭ (૨) મુવા મારારે, ત્રિરાકર્ષાયનન્તરાશિઃ | अमरोपनीतभोगान्, सहसाभिनिबोधितोऽन्येद्युः ॥७॥ अर्थ - अनन्त गुणोंकी राशि ऐसे उन भगवान् महावीरस्वामीने कुमारकाल के तीस वर्ष तक देवोंके द्वारा प्राप्त हुए गंध पुष्पमाला वस्त्राभूषण आदि भोगोपभोगका उपभोग किया । तिस वर्षके अनन्तर ही किसी एक दिन वे विरक्त हुए, उसी समय लोकांतिक देवोंने आकर उनकी प्रशंसा और स्तुति की । (આ॰ પૂજ્યપાદકૃત નિર્વાણકિત, શ્લો॰ ૭; દિ દશભકત્યાદિસંગ્રહ પૃ. ૧૨૩) સાફ વાત છે કે દિગમ્બર શાસ્ત્રો પણ ભગવાન વાસુપૂજ્ય સ્વામો વગેરે પાંચ તીર્થંકરાને કુમાર શબ્દથી બ્રહ્મચારી નહીં કિન્તુ રાજકુમાર યાને યુવરાજ તરીકે જ ઓળખાવે છે, છતાંય તે પાંચે તીથ કરાને માત્ર ‘કુમાર' શબ્દના આધારે બ્રહ્મચારી માની લેવાય, એ કેટલી અજ્ઞાનતા છે ? અતુ ૪—ભ. મહાવીરસ્વામી વગેરેના વિવાહ, તીકરા પરણે કે ન પરણે એ બાબત અંગે શ્વેતામ્બર દિગંબરામાં કંઈ મતભેદ નથી. પરન્તુ અમુક તીર્થંકરા અને પરિપત્રના ઉલ્લેખ મુજબ તે ખાસ કરીને મહાવીરસ્વામીએ વિવાહ કર્યાં હતા કે નહી, એ વાતના મતભેદ છે. તે તે પણ તપાસી લઈએ. જે યુગમાં સામાન્ય માબાપે। પણ પેાતાના બાળકને નાની ઉંમરમાં પરણાવી દેતા હાય તે યુગમાં રાજા--રાણી પેાતાના રાજકુમારને ત્રીશ ત્રીશ કે તેથી વધુ વર્ષો સુધી વગર પરણ્યા રહેવા દે આ વાત જ ગળે ઊતરે તેવી નથી. એટલે માતાપિતા, કુટુંબ, મિત્રા અને પ્રજા તે। તેમને પરણાવવાને તૈયાર જ હાય. છતાંય જો રાજકુમાર પરણવા ન ઇચ્છે તેા તેણે ઘણી યુક્તિએ અને બળેા અજમાવીને રસ્તા કાઢવા પડે છે. વર્તમાનકાળના ચેાવીશ તીર્થંકરામાં એ તીર્થંકરાએ આવા ઉપાયા ચેાળ પેાતાના વિવાહની સખ્ત મના કરી છે; જે વસ્તુ તો કરાના ચિરત્ર ગ્રંથૈામાં સુંદર રીતે વર્ણવેલ મળે છે. તે સિવાયના આવીશ તીર્થંકરા માટે આવી કંઈ ઘટના બન્યાનું વણુન મળતું નથી એટલે તે ખાવીશ તીર્થંકરા રાજા હા કે રાજકુમાર હૈ। પણ તે અવિવાહિત રહ્યા ઢાય અને તેનાં માતાપિતા વગેરેએ તેમ ચલાવી લીધું' હોય એ વસ્તુ જ માનવા જેવી નથી. વળી તા"કર વિવાહિત પણ હોય અને અવિવાહિત પણ હોય એ બાબતમાં શ્વેતામ્બર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40