Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ | વર્ષ ૧૧ “ક્રોધતણે હું કહું સલેકે, એક મને કરી સાંભળજો લેકે છે ક્રોધે મરીને નરકે તે જાય, ક્રોધે ભરીને તિર્યય થાય તો અંતમાં કે કોઈ સ્થળે આ કૃતિના કર્તાનું નામ લેવામાં નથી. એ બનવાજોગ છે કે નામવિનાના અને આના પછી અપાયેલા માન માયા અને લોભને અંગેના શલકા પણ આ જ કર્તાની કૃતિઓ હોય. [ ] જંબૂસ્વામી-શલાકે હીરવિજયસૂરિના સંતાનીય અમરવિજયના રાષ્ય લમ્બવજયની આ કૃતિ છે. એ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પાંચમા ગણધર સુધસ્વામીના શિષ્ય જ બૂસ્વામીને ઉદ્દેશીને હોવી જોઈએ એમ એના નામ ઉપરથી જણાય છે. લાંબ્ધવિજયે શીલાંગરથસંવત્સરદશકમાં એટલે વિ. સ. ૧૮૧૦માં હબિલમચ્છીસ રચ્યો છે. એ ઉપરથી આ શલોકાના રથનાસમય વિષે અનુમાન થઈ શકે. - [ 8 ] જુઠા તપાસનો શિલાકો જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૧પ૩-૪) માં માની પહેલી ત્રણ કેડીઓ અને છેલ્લી ત્રણ કડીઓ ઉપરાંત જુઠા તપાસીનો પરિચય અપાયેલ છે. એમાં કહ્યું છે કે એના દેહસંસ્કાર માટે હિન્દુ મુસ્લિમ વો ઝઘડો થયો. હિન્દુઓ અગ્નિદાહની તરફેણમાં હતા તો મુસ્લિમો દફનક્રિયાની તરફેણમાં હતા. આ શકે વિ. સં. ૧૮૩૬મા વઢવાણમાં એકાણુ કડીમાં રચાયો છે. એના કર્તા શ્રાવક વર્તે છે. [ પ –[ ૮ ] નેમિનાથ-શલોકો આ નામની ચાર કૃતિઓ છે. એ દરેકના ચરિત્રનાયક નેમિનાથ છે-કે જેમની સગાઈ સતી રાજમતી સાથે થઈ હતી. શાતિવિમલાના શિષ્ય વિનીતવમલે ત્રણ લોકો રચ્યા છેઃ (૧) આદિનાથ શલાકો, (૨) નેમિનાથ શલાકા અને (૩) વિમલમંત્રી–ાલાદી. પહેલે આપણે વિચારી ગયા. બીજા શલાકાની શરૂઆતની બે કડી અને છેવટની નવ લીટી જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૨, પૃ. ૧૩ ૪–૫)માં અપાયેલી છે. એ ઉપરથી આ શલાકા પાસે કડીને હોય એમ લાગે છે. શિવરત્નના શિષ્ય ઉદયરને અનેક રાસ રચ્યા છે. એમાંને જંબુસ્વામી-રાસ વિ. સં. ૧૭૪૯માં અને હરિવંશ-રાશ વિ. સં. ૧૭૯૯માં રચાયેલ છે. આ ઉપરથી એમણે જે નેમિનાથ-લોકો અને ભારત–બાહુબલિ-લકો રચ્યા છે તેના રચનાસમયનો કંઈક ખ્યાલ આવી શકશે. નેમિનાથનો શ(સ)લોકો એ સત્તાવન કડીની કૃતિ છે. એની બીજી કડીમાં નેમ કરા કહેશું સલોકો” એ ઉલ્લેખ છે. અંતમાં કતાનું નામ છે. આ સંપૂર્ણ શલોકે શ્રી જૈન સઝાયમાળા (ભા. ૨, પૃ. ૭૯-૮૨)માં છપાયેલા છે. મેતીમાલુએ વિ. સ. ૧૭૯૮ના દીવાળાના ટાણે અમદાવાદના પ્રેમપુરામાં નેમિનાથ–ાલકો રચ્યો છે. જે. ગુ. ક. (ભા. ૩, ખ. ૨, પૃ.૧૪૭૦-૧)માં એની પહેલી અને છેલ્લી બબ્બે કડીઓ અપાયેલી છે. એ ઉપરથી આ કૃતિ તોતેર કડીની હોય એમ લાગે છે. શરૂઆતની બીજી કડીમાં “ કર્યું સલોકો સૂત્ર સંભાલ”એવો ઉલ્લેખ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40