Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] પ્રતિષ્ઠા-ક–સ્તવન [૪૯] - , , , , , , , , , , ઢાલ આઠમી (મઈ હરે સમર રે જાવરજીયા હું વારી.) (દેસી મારી ગલીએથે મત જાઓ, સાહિબા છોગે વિરાજે પચરંગ પાગમાં મારૂછ—એ દેશી) છઠે દિવસે રે કિરિયા માંડી હું વારી, ક્ષેત્રપાલાદિક જે અભિરામ સુગુણ સનેહી; સાંભલીએ સારી વાતને, હું વારી–સુ. (૧) આયુધ ધારક વારક કષ્ટના હું વારી, તે ભણી કરી ધરિ પરિણામ-સુ. (૧) ગૃહપતિને થાપ ઈદ્રપદે ઈહાં હું, ગુરૂમંત્રિત વાસ કરે હિતકાર સુ; તિલક જોઈ મુગટ ધરાવીને હું, ઈદ્રાણી કરીયે તસ ઘરનાર.—સુ (૨) હવે તે ઈદ્રાણી વેદી ઉપરું હું, વિરચેં બહુમાને સ્વસ્તિક પંચ સુ; પાછલથી ગાયે રી છંદમ્યું હું , માનું એ મલીઓ અપચ્છર સંચ—સુ (૩) ન્યાસ કરીને ગુરૂપૂજન કરે હું, પૂછ આચારજ પૂજે પીઠ સુત્ર તદનંતર નૂતન બિંબને ઉપરે હું, ગુરૂમંત્રી ખેપે વાસ વિસઠ—સુ (૪) પયમિશ્રિત વાસે નૂતન બિબનું હું, સર્વાગે વિલેપન કરીયે સાર સુo દુધે ભરી કલશમાં જિનને થાપી મેં હું, ઈહા સુચવ્ય વચનતણે પ્રતિકાર-સુ (૫) હવે ભવિ સુણો અવનતણો વિધિ હું, ત્રીજે ભવ પાસ પ્રભુને જીવ સુ; આનંદ નામે નૃપ સંયમ લેઈ હું, આરાધી થાનકપદને અતિવ–સુવ (૬) તિહાંથી તિર્થંકર ગોત્ર ઉપારજી હું, ઉપજે જઈ પ્રાણુત સ્વર્ગ મઝાર સુ; વીસ સાગરનું જીવિત ભેગવી હું, દેવના ભવને કરી પરિહાર–-સુવ (૭) નિરૂપમ નયરી વણારીને ધણું હું, અવનિપતિ અશ્વસેન નૃપ તાસ સુ0; રણ વામદે કુખે અવતર્યા હું, ચિતર વદિ ચૂથે ગર્ભાવાસ–સુવ (૮) નિદ્રાવસ પિસ્યાં સેજે માતજી હું, લહે સુમિણ ચઉદશ મંગલકાર સુ0; નિજ નિજ ભાવે કહે સહુ રંગથી હું, વર્ણવીયે કાંઈ તસ અધિકાર–સુવ (૯) તાલ નવમી (મારૂછ નિદૈ નયણાં બિચ દુલ રહી, ઘુલ રહી નયણાં સેણ વીચ હો નણદીરા વીરા મારુજી નિંદ નયણા બિચ દુલ રહી–એ દેશી) માને પ્રથમ સુપનમાં વિનવે, ઐરાવણ ગજ આય હો વામાદે માતા; માજી મુજ સ્વામી તુઝ પુતના, આવી નમસે પાય હો વામા –(૧) માજી સુપન ભાવ સવિ સહે, આવી છે જે કહંત હે વામા દે; એ (આંકણી) માજી વહેચેં તુજ સુત મુઝ પરિ, પંચ મહાવ્રત ભાર હું વાવે; માને બીજે સુપન ધારી કહે, . નયણુનંદનકાર હો.—વા મા (૨) માનેં હવે ત્રીજે કહે કેસરી, તુજ નંદન નરસીહ હો વાવે; માજી ભેદક માન ગજેન્દ્ર, મુજ પરે થાસ્ય અબીહ હે.વા. મા. (૩) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40