Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮]
સિરોહીના જિલ્લા મેજીસ્ટ્રેટને ચુકાદો
[૪૩]
वैष्णबान इस कम्पाउन्ड के अन्दर नहीं ले जावें । यह हुक्म जबतक कोई नाराज फरीक अगर इस हुक्म से कोई अदालत दीवानी में
और किस्म का हक साबित न करे व हुक्म न लेवे वहांतक कायम रहेगा । ऊपर का दर्शन का मतलब सिर्फ यह है कि अम्बिका को आंखो से देखना व हाथ जोडना यानी नमस्कार करना. इसमें पूजा व फूल चढाना वीः दाखिल नहीं है. ता. सन सदर
(Sd.) G. S. Apte તા. ૨૮–૩–૪૨
દિઃ ઃ શિરોહી.
मुः जाचाल જિલ્લા મેજીસ્ટ્રેટે આપેલો ચુકાદો
-[ તેને સાર ]
પ્રારંભિક વિગતો સિહના જિલ્લા મેજીસ્ટ્રેટે આપેલ ઉપર મુજબના ફેસલામાં પ્રારંભમાં આ કેસ કેવી રીતે થયો તેની વિગત આપવામાં આવી છે, જે સંક્ષેપમાં આ પ્રમાણે છે. ફરિયાદી
આરોપીઓ રાજ્ય તરફથી બલુના
(૧) જાવાલનું જન મહાજન પચ પિોલીસ સબ ઈન્સ્પેકટર
(૨) જાવાલનું વૈષ્ણવ પંચ તા. ર૦-૧-૧૯૪૨ ના દિવસે બરસુઠના પોલીસ સબ ઈન્સ્પેકટરે આ કિટમાં રિપોર્ટ મોકલીને જણાવ્યું કે જાવાલમાં અંબાજીના મંદિરની બાબતમાં જેના અને વિષ્ણુ વચ્ચે મતભેદ ઊભું થવાના કારણે અશાંતિ ઉત્પન્ન થવાને ભય છે. તેથી ફ. ક. ૧૪૪, ૧૪૫, ૧૪૬ ને અમલ કરે જોઈએ, રીસીવર કાયમ કરવા જોઈએ અને અંબાજીના મંદિર ઉપર કોને હક છે એનો નિર્ણય કરે જઈ એ. સબ ઈન્સ્પેકટરને ઉપરની મતલબને રિપોર્ટ મળ્યા પછી, કેટે સબઈન્સ્પેકટરનું નિવેદન લીધું. જૈન મહાજનોનું બયાન પણ સેંધવામાં આવ્યું. ઉષ્ણ તરફથી કોઈ હાજર રહ્યું નથી. વૈષ્ણવે અને જેન–બન્નેના સાક્ષીઓની જુબાની લેવામાં આવી. વૈષ્ણવ તરફથી હટા, જાવાલના ઠાકર મેવસિંહજી અને અચલા સોમપુરા બ્રાહ્મણની જુબાની લેવામાં આવી અને જૈન મહાજને તરફથી સાંકળચંદ અને અચલા સનીની જુબાની લેવાઈ. ( ૧ આ “પ્રારંભિક વિગતો” તરીકે જે લખાણ આપ્યું છે તે ફેંસલામાંના લખાણને આધારે સારરૂપ આપ્યું છે.
For Private And Personal Use Only