Book Title: Jain_Satyaprakash 1942 04 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ ઈશાને દર્શન ભજે હું વાવ, અગ્નિખુણે જ્ઞાન પ્રધાન હું બ૦; ચારિત્રપદ ને તે વલિ હું વાવ, વાયુદલે તપ માંન હું બ૦ (૭) એહવા શ્રી સિદ્ધચકને હું વાવ, પૂછજે સુરભિ દ્રવ્ય હું બ૦; સ્નાત્ર કરો બહુ ભક્તિથી હું વાવ, પછે દેવવંદન વિધિ ભવ્ય હું બ૦ (૮) એ કિરિયા ચોથે દિને હું વાવ, કરે ખુશાલસા ઉજમાલ હું બ૦; જે મહાપૂજા કરે રંગથી હું વાવ, તે પામે મંગલમાલ હું બ૦ (૯) ઢાલ સાતમી (બે બે મુનિવર વહેરણ પાંગર્યા –એ દેશી) પાંચમે દિન એ કિરિયા ૧નિરખીયેંજી, શ્રી ગુરૂવયણ તણે અનુસાર રે, ભરવા આદે શાસન દેવતા, પહેલા એ નમિયે નામ સંભાર રે સમિતિદાયક મહાપૂજા કરછ (આંકણી) (૧) તદનતર કરચે શાંતિષજી, અરિહંત આદે મંગલ ચાર રે, વિધિકારક તે વજીપંજર ભણેજી, કીજે થાનક પદ સેવા ધાર ૨. સ. (૨). સેવન પટ્ટે કુંકુમ ચંદનજી, સોનાની લેખણથી શ્રીકાર રે; વીસ થાનિકની રચના કીજીયેંજી, સ્વરપદ વર્ણ ઉચ્ચાર રે. સ. (૩) પ્રથમ દલે અરિહંતને થાપીયેંજી, બીજે સિદ્ધ ન સુવિહાણ રે; પણ ત્રીજે થે વખાણીયેંજી, આચારજ ગુણખાણ રે. સ. (૪) પાંચમેં શિવર નમો ભાવે કરીજી, છઠું પ્રભુમિ ઉવઝાય રે; સાતમે મુનિ પદ જ્ઞાન તે આઠમેજી, નવમે દર્શનપદ સુખદાય રે. સત્ર વિનય નમે દશમેં પર્દેજી, એકાદશમેં ચરણ પવિત્ર રે, બારમે બ્રહ્મચરજ પ્રણો સદાજી, જેથી લહીયે શિવપદ નિત રે. સત્ર તેરમે કિરિયા ચઉદમે વંદિયેજી, તપ પદ વિવિધ પ્રકાર રે; ગૌતમ ગણધર પન્નરમેં જપાજી, સલમેં શ્રી જિનપદ સુખકાર રે. સત્ર ચારિત્રધર સત્તરમેં પૂછજી, જ્ઞાનધારક અડદશમેં વંદ રે; મૃતધર પદ નમિયે ઓગણીસમેંજી, વીસમે તીર્થપદ સુખકંદ રે. સ0 ઈણિપરે વિસ થાનક રચના રીજી, અરચીજો આઠે દ્રવ્ય ઉદાર રે, સ્નાત્ર ભણાવી આદી જિણુંદનજી, કલશ ભણુ ભવિ હિતકાર ૨. સ. (૯) દેવ વાંદીને થાનક પદતણજી, નવકારવાલી ગુણી વીસ રે, વિવિધ પકવાને નેવેદ ઢોકીયેંજી, ધારી અણુહારી પદ જગદીશ રે. સો (૧૦) પાંચમા દિનની એ કિરિયા કહીછે, સલ ગુરૂને વયણ પ્રસંગ રે; હરખે ખુશાલચંદ દ્રવ્યને, ખર્ચે દિન દિન વધતે રંગ રે સા (૧૧). ૧ કિજીએજી. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40