Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ મધ્ય સુચકની ચઉ મલી, નાલ વધે છે તે દેવી રે નાલ, ખાતોદરમાં થાપીનેં, વારયણમ્યું પુરે રે વજા; ઉપર પીઠ ૩ણમય, બાંધીને અતિ અભિરામ રે બાધીને, પશ્ચિમ દિશિ વરજી , કેલતણાં ત્રણ ધામ રે કેલ૦ (૮) તે ઘરમાં જિનને જિનમાતાને લેઈ નવરાવે રે માતાને, પહેરાવી અલંકારને, ચરી ગીત આલા રે ચરચીવ; ચંદનહેમ કરીને, રક્ષાપોટલી બાંધે છે રક્ષા , નાટિક કરી જિન જનનીને, ઘર ઠવી નિજ પદ વાધે રે ઘર૦. (૯) તિમ શ્રાવક રતનગ્રંથીઓં, રક્ષા પિટલી “ જેહરે રક્ષા, મંત્રી બાંધે બિબને, જમણલે કર ધરિ નેહા રે જમણું; જવ ને અરિડાની માલાએ, બિંબને કઠે ઠવિજે રે બિંબ૦, જલજાત્રા જલમાં ફૂલ, ચંદન વાસ ભેલી જે રે ચંદન . (૧૦) તે જલ લેઈ સવિ બિંબને, જલ દરિસનને કરાવે રે જલ૦, ધૂપ દીપ કરીને પછે, નાટક ગીતને ભાવે રે નાટક; ઇંદ્રાણી અગ્ર મહિષીને, ઓચ્છવ વિધિસ્ય વંદિજે રે ઓચ્છવ, કેશરથી નવ બિંબને, ભાલે તિલક કરિજે ભાલે. (૧૧). ગીત ધ્યાન કરીનેં પછે, ઇંદ્રને ઓચ્છવ કેજે રે ઇંદ્ર આસનચલથી સુઘાષા, દેવ સયલને મેલીજે રે દેવ; પાલક યાનમાં બેસીને, નંદીસર હરિ આવે રે નંદી, આવી નમે જિન માતાને, પંચધારૂપ બનાવે રે પંચધા. (૧૨) દેઈ નિદ્રા પ્રતિબિંબને, મૂકી લીયે જગનાથ રે મૂકી, આ તે એરૂ ચૂલાઈ, ચોસઠ ઇંદ્ર સંઘાથ રે ચોસઠ૦; સોહમ ઈદ્ર આણંદસ્ય, ઉછગે જિન લેઇ ઠાવે રે ઉગે, અભિગીક સુર પાસે, ઓષધી જલને અણુવે રે ઓષધી. (૧૩) અય્યત ઈંદ્ર આદેશથી, સ્નાત્ર કરે સવિ ઇંદ્ર રે સ્નાત્ર, કરી અઢિસું અભિષેકનૈ, પામી પરમ આણંદ રે પામી; વૃષભ રૂપ કરી સેહમ-ઇંદ્ર કરે અભિષેક રે ઇંદ્ર, મંગલ આઠ ઠવી કરે, મંગલ દીપ વિવેક રે મંગલ૦. (૧૪) જિનમંદિર જિન મૂકીને, હરિ નિજ થાનકે જા રે હરિ, ઈદ્ર મહેચ્છવ ઈમ કરી, પછે તિહાં દેવ વંદાવે રે પછે ; ખુશાલ સાધન ખરીને, સાતમે દિન ઘણું હરખેંરે સાતમે; કીધે જન્મ મહોચ્છવ, રંગથી શુભ ઉતકરશે રે રંગથી. (૧૫) ૧ બેહેરે (અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40