Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૭ દ્રવ્યાર્થિ ક નયે, ધ્રુવળ દ્રવ્યને અનુલક્ષીને દ્રવ્યના અપરિણામી અને નિત્ય દ્રવ્યત્વધર્માંતે દૃષ્ટિસન્મુખ રાખીને વક્તવ્યો કે વિધાન કરવાના વ્યવહાર સ્વીકાર્યાં છે. આ કારણે પયાર્થિક નયની માન્યતાએ, વિચારણાએ આ અવસરે ગૌણુ બને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે પર્યાયપ્રધાન નયની અપેક્ષાએ આત્માના સ્વરૂપની વિચારણા કરવામાં આવે છે ત્યારે આત્માના જ્ઞાનાદિ ગુણા અને નારક, દેવ, માનવ વગેરે પર્યાયાના પરિવર્તનની સાથે આત્માનુ નિજસ્વરૂપ હંમેશા પરિવતનને પામતુ' જ રહે છે, કારણ કે પર્યાયાના પરાવર્તન પરિણામાન્તરની અસર આત્માના નિજસ્વરૂપને અવશ્ય સ્પર્શે છે. પર્યાયેાથી આત્મા અભિન્ન છે. આ મુજબ પર્યાયાર્થિ ક નયનુ મન્તવ્ય છે. એટલે આ નયથી સાપેક્ષ દૃષ્ટિએ, આત્મા પરિણામી તેમજ અનિત્ય છે. આ કારણે આત્માને નિત્યાનિત્ય—સ્યાત્ ચિદ્ નિત્ય, સ્યાત્ ચિદ્ અનિત્ય તરીકે સ્વીકારવામાં જ આત્માના સ્વરૂપના પારમાર્થિક સ્વીકાર છે. આ સિવાય કૅત્રળ આત્મા નિત્ય જ છે, અનિત્ય જ છે, આ રીતે નિરપેક્ષતાપૂર્ણાંકનું વિધાન વાસ્તવિક રીતે આત્માના નિજસ્વરૂપના નિષેધરૂપે પરિણમે છે. પરિણામે આત્માની સાથે સબન્ધ રાખનારાં તેમજ કેવળ આત્માના અસ્તિત્વને આધારે જેનું અસ્તિત્વ ગણાય છે એવાં પુણ્ય, પાપ, બન્ધ, મેક્ષ, પરલાક વગેરે આસ્તિક દનામાં મુખ્ય ગણાતા તત્ત્વનું અસ્તિત્વ જોખમાય છે, એટલે એ તત્ત્વે આકાશપુષ્પની જેમ નિરર્થક છે. આત્માના પારમાર્થિક અસ્તિત્વની સાથે આ બધાં તત્ત્વાનું અસ્તિત્વ નિભર છે. એક ંદરે–સ્યાદ્વાદના સ્વીકારથી જ દરેક પ્રકારની દાČનિક તત્ત્વવ્યવસ્થા સુસ'ગત, સ ંગીન અને અવિસંવાદી બની રહે છે. આ કારણે જૈનદર્શીન, ઇતર સાસ્તિક દર્શીતા કરતાં સર્વશ્રેષ્ડ તરીકે જગતમાં પૂરવાર થયું છે. જય હા એ જૈનદર્શનની ત્રિકાલાબાધ્ય અખંડ અનુપમ અને લેાત્તર તત્ત્વવ્યવસ્થાના, જય હૈં। એ વ્યવસ્થતા મૂળ પ્રાણુ શ્રી. સ્યાદ્વાદ સિદ્ધાંન્તને ! જોઈએ છે · શ્રી જૈન સત્ય પ્રકાશ ’ના ચાલુ--સાતમાં વર્ષના પાંચમા અંક, જેના મુખપૃષ્ઠ ઉપર લીલા રંગમાં પરાલી તીર્થનું ચિત્ર છાપવામાં આવ્યું છે, તેની જરૂર છે. જેએ તે અક અમને મેકલશે તેમને તેનુ ચેાગ્ય વળતર આપવામાં આવશે. વ્યવસ્થાપક શ્રી જૈનધમ સત્યપ્રકા શક સમિતિ જૅશિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40