Book Title: Jain_Satyaprakash 1942 04
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
(૨) રીદ્રધ્યાનનું સ્વરૂપ— संछेदनैर्दहनभञ्जनमारणैश्च, बन्धप्रहारदमनैर्विनिकृन्तनैश्च ॥ यो याति रागमुपयाति च नानुकम्पा, ध्यानं तु रौद्रमिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ વર્ષ ૭
योगतारावली, पृ० १७, श्लोक ८४
અર્થ-જે વ્યક્તિ અન્ય પ્રાણિઓ (નાં અંગોપાંગ) ને છેદવાથી, ખળવાથી, ભાંગતાડ કરવાથી, મારી નાંખવાથી, ખાંધવાથી, પ્રહારા કરવાથી અને વાઢકાપ કરવાથી રાગ પામતા હાય, અને અનુકમ્પા–દયાને ન પામતા હાય [અર્થાત્ ઉપર્યુક્ત (હિંસાનાં) કૃત્યા કરવામાં ક્રૂર ચિત્ત જે અહાદુરી માનતા હાય ] તે વ્યક્તિના ધ્યાનને ધ્યાનન્ન પુરુષો રૌદ્રધ્યાન કહે છે. (૩) ધમ ધ્યાનનું સ્વરૂપ
सूत्रार्थसाधन महाव्रतधारणेषु, बन्धप्रमोक्षगमनागम हेतु चिन्ता ॥ पञ्चेन्द्रियव्युपरमश्च दया च भूते, ध्यानं तु धर्ममिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥ योगतारावली, पृ० १६, श्लोक ७४ અર્થ-સૂત્ર અને અર્થનાં સાધના તથા (નિરતિચાર) મહાવ્રતાને ધારણ કરવા માટેની જે વિચારણા (કર્મના) અંધ–મેાક્ષ–ગતિ અને આતિનાં કારણેા સબંધી જે વિચારણા તથા પાંચ ઇંદ્રિઆના વિષયાથી વિરામ પામવા તે અને પ્રાણિ માત્ર ઉપર દયાભાવ રાખવા તે ધર્મધ્યાન કહેવાય છે, એમ ધ્યાનન મહિર્ષ ક્રમાવે છે. (૪) શુકલધ્યાનનું સ્વરૂપ
For Private And Personal Use Only
यस्येन्द्रियाणि विषयेषु पराङमुखानि सङ्कल्पकल्पन विकल्प विकारदोषैः । નઃ ः सदा त्रिभिरहो निभृतान्तरात्मा, ध्यानं तु शुक्लमिति तत्प्रवदन्ति तज्ज्ञा || -યોગતારાયટી, વૃ૦ ૨૬, જો, ઉર્ફે ||
ધ્યાન
અથ –સંકલ્પા, કલ્પનાઆ, વિકલ્પ અને કિારોના દોષો વડે જેની ઈક્રિએ વિષયાથી પરાક્રુવિમુખ અની ગઈ હાય, વળી મન, વચન અને કાયાના યાગેાથી જેના અંતરાત્મા સદા દૃઢ થયેા હેાય તેવા પુરુષનું તે શુકલધ્યાન કહેવાય છે, એમ ધ્યાનના સ્વરૂપને ક્ષણનારાઓ ક્રમાવે છે. હવે, ઉપર્યુક્ત ચારે પ્રકારના ધ્યાનમાંથી કયા કયા ધ્યાનનું શું શું ફળ છે ?તે દર્શાવવું અવસરેાચિત સમજી પ્રત્યેક ધ્યાનથી જીવ જે ભિન્ન ભિન્ન ગતિને મેળવે છે, તે નિમ્ન લિખિત Àાકથી દર્શાવીએ છીએ
आ तिर्यगतिस्तथा गतिरधो व्याने तु रौद्रे सदा, धर्मे देवगतिः शुभं बत फलं शुक्ले तु जन्मक्षयः ।