Book Title: Jain_Satyaprakash 1941 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૯] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ ભગતિરાગને લાગ જિને સરસું કરે રે કે, જિ. તે નર વંછિત ભેગ સંજોગ લીલા વરઈ છે કે, સં. મહિમાદિક સવિ સિદ્ધિ પ્રસિદ્ધિ સુવિસ્તરે છે કે, પ્રવ અપરંપાર સંસાર–મહોદધિ નિસ્તરે રે કે. મ. (૨). દીઠે જિન દીદાર ઉદાર દશા જગી રે કે, ઉ. મિલીએ મિનતિ યોગ કે વનતિ સવિ લગી રે કે વિ૦ પવિત્ર કરૂં તમ એહ સનેહસું લગી રે કે, એ થાઈ સ્વામીપ્રસાદથી સિદ્ધિ-વધૂ સગી રે કે સિ(૩) તુઝ નામે આરામ હુઈ મન માહરે રે, હુ પામું સુખસંયોગ સુણે જસ તાહરે રે કે સુ તું મુઝ જીવનપ્રાણ કે આણ વહુ સહી છે કે, આ રહું સદા લયલીન હજૂરે ગહગહી રે કે હ૦ (૪) જાસ કરીને આસ કે તાસ બેસાસરું રે કે, તા. વાધે રંગ તરંગ કે મન આસાસરું રે કે, મ મેઘ મહદય દેખ મયૂર વિલાસનું છે કે, વિ, ખેલે તિમ પ્રભુ પાસ કે દાસ ઉલાસ રે કે. દા. (૫) ( ચાલુ ) w શ્રી કુપાક તીર્થ લેખક:-મુનિરાજ શ્રી ગાનવિજયજી (ગતાંકથી ચાલુ) તીર્થ-આમણ આપણે ઉપર જોઈ ગયા કે કુલ્હાતીર્થ વિકમની છઠ્ઠી સદીમાં હૈયાતીમાં આવ્યું છે અને તે તાબર જૈન તીર્થ છે, તેની જાહોજલાલી દિન પર દિન વધતી જતી હતી. આ સ્થિતિ લાંબો સમય ન ચાલી. પહેલપહેલું વિ. સં. ૬૮૦માં ધર્મ પીઓએ આ તીર્થ પર આક્રમણ કર્યું હતું. જો કે આ આક્રમણ સખ્ત હશે, કિન્તુ તેમાં તીર્થને વિચ્છેદ ન થયો, તેને પ્રભાવ જેને તે જ અવિચ્છિન્ન ચાલુ રહ્યો, અને એ જ રીતે લગભગ ૫૦૦ વર્ષ પસાર થયાં. કરી આ તીર્થ પર વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં આતનું મોજું ફરી વલ્યું. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44