Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] ચાવીશ જિન સ્તવનમાલા. [૩૩] પુરિસોત્તમ પરેમેસરૂ એ, અકલ સરૂપ અનંત મોહ તિમિર મદ મેડવા હૈ, ઉદય રવિ ઉલસંત. અo સસનેહા સવિ દેવતા એ, તું નિસનેહ રે નાહ તે પિણ સેવકને કરે છે, દિલ દેઈ નિરવાહ. ગુણવતા આદર કરે છે, સવિ નિગુણ પણ સામિ; નિગુણને પણ ગુણ કરે છે, એ જગ પ્રભુ અસિરામિ. અત્ર સૂતાં સુપને સાહિબ હે, આવિ અતિશયવંત; તે જાણે જગને ધણી છે, રાખે મહર મહંત. અo (૫) શ્રી જિનવર પદ પંકજે હે, ભમર પરે રમે જેહ, મેઘ તણું પરિ મહીએલ હે, જગવલ્લભ હુઈ તેહ. અo (૬) પ-શ્રી સુમતિજિન સ્તવન ( કલાલકી મેરા રોજિંદ મેહિ હે લાલ-એ દેશ) સુમતિ જિનેસર સાહિબ હો લાલ, સમરૂં હું નિસદીસ જિમુંદરાય; ચક જિમ રવિ બિંબને હો લાલ, સેવક પ્રભુ બગસીસ. જિ. સુવ (૧) તુમ્હ જસ રસ રસીયા જિ કે હો લાલ, તસિઆ દરસણુ કાજ, જિ. ઉલસ્યા ગુણ ગીતણું હો લાલ, તે વસિઆ શિવરાજ, જિ. સુ(૨) ગણુંગણ તારી પરે હો લાલ, તુમહ ગુણ ગણુણ અસંખ; જિ લોકાક ન લધીઈ હે લાલ, જે હુઇ પરિઘલ પંખ જિ. સુરુ (૩) તે પિણ તુમ્હ ગુણ બોલ હો લાલ, પાવન કીજે જહ, જિ. દરસણ કીજે દેવનું છે લાલ, ધન ધન તે મુઝ દેહ. જિસુરુ (8) પતિતપાવન તુહિ જ પ્રભુ હો લાલ, મિં દીઠે મહારાજ, જિ. મેઘવિજય જયવંતની હો લાલ, લેક વધાઈ લાજ, જિ. સુઇ (૫) શ્રી પદ્મપ્રભુજિન સ્તવન ( રાગ-મલ્હાર, ઉદયાપુરરી નારી પુગલરી પદમિની રે-એ દેશી ) પદ્મપ્રભુ ભગવંત મહંત હિઈ રમે રે કે, મહંતો ગ્યાનનિદાન આનંદ અમીરસમય જ રે કે; અ અવર દેવતા સેવ સભાવ સહી વયે રે કે, સ લિઓ બલિઓ મોહ મહારિપુ તે દયે છે કે, મા (૧) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44