Book Title: Jain_Satyaprakash 1941 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 42
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ માં ચા દીક્ષા ૧ પાલીતાણામાં મેતિસમીયાની ધર્મશાળામાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયક્તિસૂરિજી મહારાજે રાજકેટ - નિસાથી હેતા વિકમસી મનજીભાઈને અષાડ સુદિ ૩ના દિવસે દીક્ષા આપી દીક્ષિતનું નામ મુ.શ્રી. વિમલવિજયજી રાખીને તેને પૂ પંશ્રી સુમતિવિજયજીના શિષ્ય બનાવ્યા. - ૨ રતલામમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજય માભદ્રસૂરિજી બેડા (મારવાડ) નિવાસી ભાઈ કપુરચંદજીને જેઠ વદિ ૧૧ના દિવસે પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. 8. લક્ષ્મીવિજયજી રાખવામાં આવ્યું." પ્રાંગણમાં પૂજ્ય મુ. શ્રી કનકવિજયજી મહારાજે ઘારાવે (મારવાડ) નિવાસી ભાઈ ચુનીલાલજી સાગરમલજી પરમારને અષાડ શુદિ ૧૦ ના દિવસે પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી દીક્ષિતનું નામ મુ. શ્રી. ચમભવિજયજી રાખવામાં આવ્યું.' ૪ અમદાવાદમાં વીરના ઉપાશ્રયે પૂજ્ય પં. શ્રી કીર્તિ મુનિજી મહારાજે સીધ (કચ્છ) નિવાસી ભાઈ નેણસી રામૈયાને સ્વશિષ્ય તરીકે દીક્ષા આપી દીક્ષિતનું નામ મું. શ્રી ભદ્રંકરમુનિ રાખવામાં આવ્યું.' શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિના પાંચ પૂનાં ચતુમસ ૧ પરમ પૂજય આચાર્ય મકશ્રીસાગરાનંદસૂરીશ્વરજી મહારાજ છે. પાલાલ બાબુની ધર્મશાળા, પાલીતાણું (કાઠિયાવાડ) ૨ પરમ પૂજ્ય આચાર્ય મઠ શ્રી. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ છે. શા મોતીલાલજી વેદ વેદેકા ત્રિપલિયા, બીકાનેર(રાજપુતાના) ૩ પરમ પૂજ્ય આચાર્ય મ૦ શ્રી વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજ | ઠે. સાગરને ઉપાશ્રય, રાધનપુર (ગુજરાત) ૪. પરમ પૂજ્ય મુનિમહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ છે. જેમ ઉપાશ્રય, પોષ્ટ વીંઝાણ, મંજલ રેલડીયા (કચ્છ) ૫ પરમ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી મહારાજ કે ઉજન્મની ધર્મશાળા, રતનપોળમાં વાઘણપોળ, - અમદાવાદ (ગુજરાત) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44