Book Title: Jain_Satyaprakash 1941 04 05 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહનવવાદ [ ૩૯૭] ના નાના- નાના નાના નાના ખ્યાતનામ - ફેટામાં નજીકની વસ્તુ મોટી અને દૂરની વસ્તુ નાની પડતી જવાથી અને તે સ્વાભાવિક વિષય હોઈ ગોળ નહિ છતાં ગોળાકારે દેખાતી પૃથ્વીને નારંગી સરખી ગોળ કપવાને પ્રસંગ પ્રાપ્ત થયેલ હોય તો તે બનવા જોગ છે, પરંતુ તેથી ગોળ નહિ એવી પૃથ્વી નારંગી સરખી ગાળ થઈ જતી નથી. પૃથ્વીની નારંગી સરખી ગળાઈ માનીએ તે અમુક માઈલ ચાલતાં અમુક અંશ નીચાણ અથવા અમુક અંશ ઉંચાણ નિયમિત રીતે પ્રાપ્ત થવું જોઈએ. કોઇ પણ દિશાએ ઉતા હોઈ જતાં વધુ થાક લાગવો ને આવતાં તે ચાક ન લાગવો જોઈએ. વળી પાણીને સ્વભાવ સપાટીએ રહેવાનો હાઈ કોઈ પણ જગે પર સેંકડો અને હજારો માઈલ દરિયાથી કઠો ઊંચો હોવો જોઈએ, નહેર ખોદવામાં પણ હરકઈ દિશાએ મામલે દશ ઈચની ઉંડાઈ રખાય છે તે પણ ઓછી હોવી જોઈએ, તેવા ઉંચાણ અથવા નિચાણને અભાવ તેમજ જેનસિદ્ધાન્ત તથા ઋગવેદ વગેરે વપર સિદ્ધાન્તોમાં નારંગી સરખી ગળાનું વર્ણન નહિ હેવા સાથે પુડલા સરખી ગોળાઈ હોવાનું પ્રતિપાદન છે પૃથ્વી નારંગી સરખી ગળ નથી, પરંતુ પુડલા સરખી ગોળ છે એ પ્રમાણે માનવું એ શાસ્ત્રીય દૃષ્ટિએ તેમજ યુક્તિથી યોગ્ય જણાય છે. એક વ્યક્તિ એક સ્થાનેથી રવાના થયા બાદ તે જ દિશામાં અખંડ પ્રયાણ કરે તો ફરતે ફરતે પુનઃ તે જ સ્થાને આવી પહોંચે છે, માટે પૃથ્વી નાખી સરખી ગોળ છે” એવા જે વિચારે છે તે પણ બુદ્ધિગમ્ય તેમજ શાસ્ત્રીય નથી, કારણ કે સર્યના સર્વમંડલે પૈકી સભ્યન્તર મંડલ કે જેને ઉત્તરધ્રુવ (રેખાંશ) માને છે તેનું સ્થાન તેમજ સૂર્યમંડલને શાસ્ત્રોમાં જણાવેલે ચાર વગેરે બરાબર વિચારાય તો એક જ દિશામાં ચાલતા માણસ પુનઃ તે જ સ્થાને આવી પહોંચે, છતાં “પૃથ્વી નારંગી સરખી ગેળ નહિ, પરંતુ પૂડલા સરખી ગોળ છે” એમ સુખેથી માની શકાય છે. (ચાલુ) નિહુનવવાદ લેખક–મુનિરાજ શ્રી. ધુરંધરવિજયજી [ ક્રમાંક ૬૬ થી ચાલુ છે બીજા નિર્ણવ તિષ્ય ગુપ્તાચાર્ય : આત્મવાદઃ વેદાન્તી, નૈયાયિક અને સાંખ્ય સાથે સ્યાદવાદીની ચર્ચા સ્યાદ્વાદીએ બૌદ્ધને આત્માનું સ્વરૂપ સમજાવ્યા પછી વેદાન્તી, નિયાયિક અને સાંખ્ય અનુક્રમે આત્માના સંબંધમાં સ્યાદ્વાદીને પૂછે છે અને સ્યાદાદી તેઓને સમજાવે છે. | વેદાન્તી-આત્મા એક અને કૂટસ્થ નિત્ય છે. તમે આત્મા ક્ષણિક નથી એ જે સમજાવ્યું તે બરાબર છે. પરંતુ આત્મા નિત્યવિનાનવરૂપ, એક અને કુટસ્થ નિત્ય છે. માયાના યોગે વિવિધ પ્રકારને ભાસે છે, પણ વાસ્તવિક રીતિએ પરબ્રહ્મ એક જ છે. एक एव हि भूतात्मा भूते भूते व्यवस्थितः। एकधा बहुधा चैव दृश्यते जलचन्द्रषत् ।। For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54