Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ મા
ચા ૨
પ્રતિષ્ઠા:
(૧) શ્રાવણ ગામ (માલવા)માં પૂ. મુ. શ્રી. ચરણવિજયજી મહારાજની નિશ્રામાં ફાગણ શુદિ ૩ ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી.
(૨) બારૂન્દા (મારવાડ)માં પૂ. ૫. શ્રી. હિમ્મતવિજયજી મહારાજની નિશ્રામાં શ્રી. શાંતિનાથ પ્રભુના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. દીક્ષા:| (૧) થી મારવાડ)માં માહે શુદિ ૬ ના દિવસે પૂ. આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરિજી મહારાજે છાણીવાળા ભાઈશ્રી જયંતીલાલ ચંદુભાઈને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. ભદ્રાનંદવિજયજી રાખીને તેમજ પૂ. મુ. શ્રી. ભદ્ર કરવિજયજીના શિષ્ય બનાવ્યા.
(૨) પાલીતાણામાં ફાગણ શુદિ ૧૧ ના રોજ પૂ. પં. શ્રી. સુન્દરવિજયજી મહારાજે લીબડીના ભાઈશ્રી ચીમનલાલ ઉજમશીને પોતાના શિષ્ય તરીકે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. શિવ કરવિજયજી રાખ્યું.
(૩) શંખેશ્વરમાં ચિત્ર વદિ ૧૧ ના રાજ પૂ. આ. ભ. શ્રી. વિજયલાવણ્યસૂરિજી મહારાજે કાલરીવાળા ભાઈશ્રી જીવાભાઈ મગનલાલ દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. જિનપ્રભવિજયજી રાખીને તેમને પૂ. મુ. શ્રી. સુશીલવિયજીના શિષ્ય બનાવ્યા. કાળધમ –
[૧] અમદાવાદમાં ફાગણ વદિ ૩ પૂ. આ. ભ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી. પુષ્પવિન્યજી કાળધર્મ પામ્યા.
| [૨] બીકાનેરમાં ચત્ર શુદિ ૨ પૂ. આ. ભ. શ્રી. વિજયલબ્ધિસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી. રત્નાકરવિજયજી કાળધર્મ પામ્યા. | [૩] માંડલમાં ચૈત્ર શુદિ ૩ પૂ. આ. ભ. શ્રી. વિજયરામચંદ્રસૂરિજી મહારાજના પ્રશિષ્ય પૂ. મુ. શ્રી. સૌભાગ્યવિજયજી કાળધર્મ પામ્યા.
[૪] ઉમરીમાં ચૈત્ર વદિ ૬ પૂ. આ. ભ. શ્રી. વિજયભદ્રસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી. લાભવિજયજી કાળધર્મ પામ્યા.
" [૫] પ્રાંતિજમાં ચત્ર વદિ ૭ પૂ. મુ. શ્રી. યત્નવિજયજી મહારાજના શિષ્ય પૂ. મુ. શ્રી. મતિવિજયજી કાળધર્મ પામ્યા.
સ્વીકાર બાળપ્રવેશિકા:-[ જૈન ધામિક વાચનમાળાનું પુસ્તક ] -પ્રકાશક શ્રી. સ્ટેન શ્રેયસ્કર મંડળ, મહેસાણા. મૂલ્ય દોઢ આના.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 51 52 53 54