Book Title: Jain_Satyaprakash 1941 04 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૩૩૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ હારી [વર્ષ ૬ તપસ્વી (અને) કાપાલિકાને જમાડવા પૂર્વક દાન અપાતું. બહુસા બે મહાદેવનાં મંદિશ (બધાવ્યાં). તેરસા ચાર શિખાદ્ધ જિનમંદિરે (બધાવ્યાં). વીસા જિનમંદિરનો છાંધાર (કરાવ્યા). અટાર ક્રોડ સામૈયાના ખર્ચે ત્રણ ઠેકાણે જ્ઞાનભંડાર કરાવ્યા. પાંચસો બ્રાહ્મણો હમેશાં વેદા કરતા. વર્ષમાં ત્રણ વાર સધની પૂગ્ન કરવા. પદરસા સાધુ હંમેશાં તેઓના કરે (આહાર પાણી માટે) આવતા. હમ્બરથી અધિક તરીક (સન્યાસી) અને પરિચાજકાને જમાડતા. (તેઓએ) તેર વખત સધતિ થષ્ટને તીર્થયાત્રા કરી. તે પ્રથમ યાત્રામાં ધ્યેયાપાલક સહિત ચાર હાર પાંચસો ગાડા, સાતસો પાલખો, લેક્ષ, ઓગણત્રીસ છડીદારા, એકવીસસા ધૃતામ્બર સાધુઓ અગિયારસો દિગાર (સાધુ), સાડા ચારના જૈન ગવૈયા, અને તેત્રીસના ભાગ (હતા), (તેમણે) ધારા તળાવા, ચારસા ચાસ. વાડીએ, અને ત્રીસ (૩) બત્રીસ પત્થરના કિલ્લા બંધાવ્યા દાંતના ચોવીશ ન થે, અને સાગના એકના તાસ રચે (કરાવ્યાં). શ્રી. વસ્તુપાલને સરસ્વતીકકાભરણ આદિ ચોવીસ બિĚા હતાં. (તેમણે) પચાસમી બંધાવી હતી. દક્ષિણમાં શ્રીપત સુધી, પશ્ચિમમાં પ્રભાસ સુધી, ઉત્તરમાં કેદાર સુધી, અને પૂર્વમાં વારાણુસા સુધી તેએાની કાર્તિ (ગવાતી). તેઓએ કુલ ત્રણ અબજ, અઢાર લાખ, અઢાર હાર સાતસા સતાણુ (૩૦૦૧૮૧૮૯૭) લૌષ્ટિક (સિકકા વિશેષ) જેટલું દ્રવ્ય ખરચ્યું હતું. તે તેસાં વખત સંગ્રામમાં જય પામ્યા હતા. અઢાર વર્ષ તેઓએ વ્યાપાર (કર્યા હતા). આ પ્રમાણે પુણ્ય કર્યા કરતા તેને કેટલાક સમય જતા વીરધવલ રાળ મૃત્યુ પામ્યા. તે પછી તે રાનના સ્થાને તેના પુત્ર શ્રી, વિશળદેવને શ્રી. વસ્તુપાલ અને તેજપાલ મંત્રોચ્છે રાજ્યાભિષેક કર્યો. તે (રાન્ત જ્યારે) સમય થયે। (અને) ક્રમે કરીને ઉદ્ધત (બન્યા ત્યારે તેણે) ખીન્તને મંત્રીપદ આપી તેજપાલ મંત્રીને દૂર કર્યાં. તે તેને રાજાના પુરાહિત સામેશ્વર નામના મહાવિ રાને ઉદ્દેશીને કટાક્ષ પૂર્વક નવીન કાવ્ય (બનાવીને) આપ્યા. ૐ વાયુ, માસ (નામના વૃક્ષોથી (અને) મોટા પોર્ટલ ની સુગધીમાં આસકત ભમરાથી આ મેડી પ્રૌઢતા (સુંગધી)ને પામીને તે જે કાર્ય કર્યું તે હૈ!(તે) અધકારને દૂર કરનાર સૂર્ય અને ચંદ્રમાના અત્યંત તિરસ્કાર કરીને તેઓના સ્થાને પગ નીચે ચપાતી ધૂળને આકાશમાં સ્થાપન કરી છે (૧) વગેરે પુરુષોમાં રત્ન સમાન મંત્રીઓનું બાકીનું નૃતાંત અને તેમનો ઉત્પત્તિનું સ્વરૂપ લાક પ્રસિદ્ધીથી જ નણી લેવું. મંત્રીઓમાં મુખ્ય (એવા) શ્રીમાનેાની કીર્તિની આ સખ્યા (મે) શ્રેષ્ઠ ગાયક વા ગવાયેલ સૂડા નામની કવિતા ઉપરથી કહી છે. (૧) તે બન્ને (મત્રી) નાં ચિત્તમાં હમેશાં અરિહંત ભગવંતા રહેલા છે. (અને) અરિહંત ભગવંતા જ્યાં બિરાજમાન હોય તે તીર્થ કહેવાય છે. (ર) તેથી યુતિ વડે તીરૂપ (એવા) તે શ્રેષ્ઠ પુરુષાની કાતિના ઉલ્લેખ વડે પણ શું કલ્પની રચના યુક્ત નથી ! (૩) એ રીતે હૃદયથી વિચારીને શ્રી. જિનપ્રભ સૂરિજીએ તે છે મંત્રિઓના આ ટ્રેક કલ્પની રચનાને કરી. (૪) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54