Book Title: Jain_Satyaprakash 1941 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૬૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૬ (૩) એકી સાથે એકાવન રૂપિયાની મદદ આપીને સમિતિને સહાયક સભ્ય તરીકે નામ નેંધાવીને. [૪] પાંચ વર્ષ માટે દર વર્ષે અગિયાર રૂપિયાની મદદ આપીને સમિતિના સહાયક સભ્ય તરીકે નામ નેંધાવીને. આમાંથી ગમે તે ભાગે મદદ કરનારને “શ્રી જૈન સત્ય પ્રકાશ માસિક હંમેશ માટે ભેટ મેક્લવામાં આવશે. અમને આશા છે કે મુનિસમેલનના સંભારણારૂપ આ સમિતિ તેમજ માસિકને ચાલુ રાખવા માટે ઉદાર જૈન ગૃહસ્થો આમાંથી ગમે તે એક રીતે અવશ્ય મદદ કરશે. તેમજ મુનિસમેલનને ઠરાવ યાદ કરીને સૌ પૂજ્ય મુનિમહારાજે સમિતિ માટે અવસરે ઉપદેશ આપવાની અવશ્ય કૃપા કરશે. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, ધ-સમિતિને ગયાં પાંચ વર્ષ દરમ્યાન જે મદદ મળી છે તેમજ ઉપરની નવી વ્યવસ્થા પ્રમાણે જે મંદદ મળી છે તે તેમજ પાંચ વર્ષનો હિસાબ “શ્રી જૈન સત્ય પ્રકાશના આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. આપ બીજી કઈ રીતે મદદ ન કરી શકે તે છેવટે માત્ર બે રૂપિયાનું વાર્ષિક લવાજમ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક તે જરૂર બનશે અને આપ પોતે ગ્રાહક છે તે બીજાને ગ્રાહક બનવાની પ્રેરણા કરશે! આગામી અંકકેટલાંક અગત્યનાં કામકાજ અંગે “શ્રી જૈન સત્ય પ્રકાશને આગામી અંક ચૈત્ર મહિનાના બદલે ચૈત્ર-વૈશાખના સંયુક્ત અંકરૂપે વૈશાખ મહિનામાં પ્રગટ થશે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44