Book Title: Jain_Satyaprakash 1941 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text ________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] કેટલાંક ઐતિહાસિક પદ્યો
[૨૯] શ્રી ગજસાગરસૂરિ સૂરપણિ સંયમ પાલી, શ્રી ગજસાગરસૂરિ આય શ્રી પવંશ અજુઆલિ, અંચલગચ્છમહિમા અધિક શ્રીમતિસાગરસીસ જયુ; શ્રી પૂણ્યરત્નસૂરિ વનવિ પૂજ્યવાદી આણંદ ભયું (૮) વિજ્યદેવસૂરિ–ગતે
[૧] શ્રી વિજિદેવસૂરીસર વંદુ, નિલવટ સોહિ સારદ ચંદુ (આંચલી) કમલ વદન અખીઆં અણીઆલી; ભમહ જુગલ અતિશ્યામ વિશાલી. (૧) દંતપંતિ હીરા સમ સહિ, વિક્રમ અધર દેખી જન મેહિ. શ્રી. (૨) સાહથિરા કુલિ એ અવત સ; રૂપાં કુખિ સરોવર હંસ. શ્રી. (૩) કનક વરને જસ કાયા દીપિક દુર્જય મયણ મહારિપુ જીપિ. શ્રી, સકલસૂરિ સિર તિલક સમાન; કુમતિ ઘૂષ નિવારણુ ભાણ શ્રી ઉપસમ રસ કરી એ ગુરુ ભરીf; સકલશાસ્ત્ર તણું એ દરીઉ, શ્રી
રવિજયસૂરી પાટિ પ્રભાકર; અગુ અભિનવું એહ દિવાકર, શ્રી. (૭) વિજયવિમલ પંડિતનું સીસ, વિદ્યાવિમલ મુનિ દીએ આસીસ. શ્રી.
[૨]
આસાઉરી (રાગ) સદગુરૂનું મારું મન મોહ્યું, જિઉ બપીઆ મેહ રે; વિજયસેન સૂરીસર થતાં, પુલકિત ભઈ હમ દેહ રે. સદગુરૂ. (૧)
ભવિજન કમલ વિકાસન દિનમણિ, પ્રગટુ એ ગચ્છરાય રે; વિજયસેનસૂરિ સૂરિ સવાઈ, નામિ નવનિધિ થાય છે. સગુરૂ. (૨) શશિસમ સેમ વદન ગુરૂજીનું, નિલવટ દીપિ દિણિંદ રે; કમલ તણું પરિ વિકસિત અણુ, રસના અમીઅકુ કંદ રે. સદ્દગુરૂ. (૨) પંચમહાવ્રત નિરમલ ધારક, પાલક જીવ ષટ કાય છે. ક્રોધ માન મદ માયા મચ્છર, તિ છતા મુનિરાય રે. સદગુરૂ (૪) સાહ કમાં કુલ મંદિર) દીપક, કેડાં કુખિ હંસ રે, આગમ શાસ્ત્ર બહુત પઢીન, દીપાવુ (ઉસ વાસ છે. સદ્દગુરૂ. (૫)
ම දිව ම
૧ આ પુષ્યરત્નસૂરિએ બનાવેલાં અન્ય કવિત્ત મારા સંગ્રહમાં છે, જે યથાવકાશ પ્રગટ કરવા ભાવના છે.
For Private And Personal Use Only
Loading... Page Navigation 1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44