Book Title: Jain_Satyaprakash 1941 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ મા ચા ૨ અનશલાકા તથા પ્રતિષ્ઠા | કોલ્હાપુરમાં પૂ. આ. ભ. શ્રી વિજયપ્રેમસૂરિજી તથા પૂ. આ. શ્રી. વિજ્યરામચંદ્રસુરિજી આદિની નિશ્રામાં ફાગણ સુદિ બીજના દિવસે શ્રી મુનિસુવ્રતસ્વામી આદિ જિનબિંબની અંજનશલાકા કરવામાં આવી તથા ફાગણ સુદિ ત્રીજના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રતિષ્ઠા| [૧] આરંભડામાં મહાવદ ૬ના દિવસે પૂ. આ. શ્રી. વિજયભક્તિસૂરિજી આદિની નિશ્રામાં શ્રી વાસુપૂજ્ય ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. e [ ૨ ] અમદાવાદમાં પંચભાઈની પોળમાં પૂ. મુ. શ્રી ઉત્તમવિજયજી આદિની નિશ્રામાં માહ વદિ ૧૦ શ્રી અનંતનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. | [૩] અમદાવાદમાં નાગજી ભુદરની પાળમાં પૂ. આ. ભ. શ્રી. વિજયલાવણ્યસૂરિજી આદિની નિશ્રામાં શેઠ કેશવલાલ હેમચંદ નવાબના ઘરદેરાસરમાં ફાગણ સુદિ ૩ શ્રી ધર્મનાભ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. [૪] પીંપળગાંવમાં ફાગણ સુદિ ત્રીજના દિવસે પૂ. પં. શ્રી ધર્મવિજયજી માહિતી નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી. | [૫] રાજમહેન્દ્રોમાં માહશુદિ ૧૪ના દિવસે શ્રી વાસુપૂજ્ય સ્વામીના પ્રતિષ્ઠા કરવામાં આવી. . a [૬] ખાનકાડાગરા [પંજાબ]માં મહા વદ ૬ ના દિવસે પૂ. આ. શ્રીવિજયવલ્લભસૂરિજી આદિની નિશ્રામાં શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી. દીક્ષા | [૧] ઇ ટારમાં મહા સુદિ ૭ પૂ મુ. શ્રી. મંગલવિજયજીએ શેઠશ્રી તારાચંદભાઇને દીક્ષા આપી. દીક્ષિતનુ નામ મુ. મ. મિલકવિજયજી રાખવામાં આવ્યું.. | [૨] સુરતનિવાસી શેઠશ્રી જીવણચંદ ધરમચંદ ઝવેરીને મહા વદિ દસમના દિવસે પૂ મુ. શ્રી. દર્શનવિજયજીએ દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. જિનભદ્રવિજયજી રાખવામાં આવ્યું છે. [૩] હિંગનધાટમાં તા. ૧૪-૨-૪૧ ના દિવસે પૂ. 9. શ્રી. સુખસાગરજી એ અમરાત્રતીવાળા શેઠ કસ્તુરચંદજીને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી કનકસાગરજી રાખીને તેમને ઉ. મહાજનના શિષ્ય બનાવવા માં આવ્યા. [૪] રતલામમાં તા. ૨૧-૨-૪૧ પૂ મુ. શ્રી. વલ્લભવિજયજીએ બાલદા નિવાસી ભાઈ રતનલાલજીને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી, ભકિતવિજયજી રાખવામાં આવ્યું. ગણિપદ ચાંદરાઈમાં માહ શુદિ પાંચમે પૂ. પં. શ્રી. હિમ્મતવિમળ૦૦ ગણિએ પૂ. મુ શ્રી શાંતિવિમળજીને ગણિપદ આપ્યું. કાળધમ – પૂ. પ્ર. શ્રી. ચંદ્રવિજયજી મહાજના શિષ્ય પૂ મુ. શ્રી સૂર્યોદયવિજયજી બાંધણીમાં કાળધર્મ પામ્યા. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 41 42 43 44