Book Title: Jain_Satyaprakash 1941 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 35
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અઢારમી સદીના મહાન જ્યાતિધર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી [ ટૂંક પરિચય ] લેખક : આચાર્ય મહારાજ શ્રી. વિજયપદ્મસુરિજી Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘શ્રી. જૈન સત્ય પ્રકાશ'ના વર્ષોં ૨, અંક ૯, ક્રમાંક ૨૧ માં શ્રી યશૈદ્ાત્રિ’શિકા’ નામક પ્રાકૃત ભાષાનું મારૂં' બનાવેલું એક કાવ્ય પ્રગટ થયું હતું. એ કાવ્યમાં મહાપાધ્યાય શ્રી. યોાવિજયજી મહારાજનું જીવન ગૂચવામાં આવ્યું છે. શ્રી. યશેાવિજયજી મહારાજના જીવનચિરત્ર અંગેની આધારભૂત માહિતી બહુ એછા પ્રમાણમાં મળે છે. તેથી પ્રાકૃત ભાષાને નહિં જાણુનાર એવા સામાન્ય વાચક વર્ગને તેમજ અન્ન વિદ્વાનોને પણ ઉપયેગી થઈ પડે એ હેતુથી મૂળ એ ખત્રીશાને લક્ષમાં રાખીને ખીજા બીજા ગ્રંથાના ઉપયેગ કરીને અહીં એ દરેક શ્લાકનું વિશદ વિવેચન આપવામાં આવ્યું છે, વિવેચનમાં મૂળ બત્રીશીને તે તે લેાક દર્શાવવા માટે દરેક સ્થળે શરૂઆતમાં કૌંસમાં તે તે અંક આપ્યા છે. (૧) ગુજરાત દેશમાં આવેલા ખંભાત બંદર નામના પ્રસિદ્ધ નગરમાં રહેલા શ્રી. સ્તંભનપાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને તેમજ જેએ મારા આત્માના પરમ ઉદ્ધારક છે તે મારા પરમ પૂજ્ય પરમેાપકારી ગુરૂ આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પરમ પવિત્ર ચરણ કમળને મનસ્કાર કરીને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રીમદ્ યવિજયજી ઉપાધ્યાયજી મહારાજ--જે લગભગ ત્રણસો વર્ષો ઉપર આ પૃથ્વીતલને પાવન કરતા વિચરતા હતા, જેઓ સ્વસિદ્ધાન્ત પરસિદ્ધાન્તના જ્ઞાતા હતા, જેમે ન્યાયશાસ્ત્રઓના જ્ઞાનમાં જગતના પ્રખર પંડિતાને પણ આશ્રય પમાડે એવા જ્ઞાનવાળા હતા, જે ચારિત્રની આરાધનામાં અત્યંત કુશળ હતા, જેએ પ્રાચીન અને નવ્ય ન્યાયના તેમજ ધર્મસિદ્ધાન્તના ગ્રન્થે બનાવવામાં અતિ તીક્ષ્ણ શિષ્યપર'પરામાં થયેલા શ્રી કાંતિવિજય મહારાજ કૃત આધારે હું ચરિત્ર સું છું. બુદ્ધિવાળા હતા———તેમનું તેમનો મુજસવેલી ભાસ' વગેરે ગ્રંથાના (૨-૩) પરમપૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજી અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રસૂરીશ્વરજી વગેરે શ્રી જૈનશાસનના સ્તંભ સરખા અને જ્ઞાનવાળા અનેક પૂર્વાચાર્યાં થયા તે પછી ન્યાયશાસ્ત્ર વગેરેમાં નિપુણ અને પ્રતિભાશાળી શ્રીમદ્ યશેાવિજયજી વાચક થયા તેમને હું મન વચન કાયા વડે નમસ્કાર કરું છું. (૪) ઉપાધ્યાયજી મહારાજે સ‘કૃત ભાષામાં ન્યાય ખડખાદ્ય, જ્ઞાનબિંદુ, અધ્યાત્મસાર વગેરે અનેક ગ્રન્થા બનાવ્યા; પ્રાકૃત ભાષામાં શ્રી ગુરુતત્ત્વવિનિય, ઉપદેશ રહસ્ય વગેરે અનેક ગ્રન્થા બનાવ્યા, ગૂજરાતી ભાષામાં સાડી ત્રણુસે, સવાસા, દાસા ગાયાનાં સ્તવના તે દ્રવ્યગુણુપર્યાયના રાસ તથા શ્રીજિનસ્તવનની અનેક : ચાવીસી વગેરે ઘણાં ગ્રન્થા . For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44