Book Title: Jain_Satyaprakash 1941 03
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માલપુરાના વધુ લેખો સંગ્રાહક તથા સંપાદક-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી જેને સત્ય પ્રકાશને વર્ષ ૫, અંક ૧૦ ક્રમાંક ૫૮માં મેં માલપુરાના કેટલાક લેખ રજુ કર્યા હતા. હવે બાકીના કેટલાક લેખ અહીં આપું છું. એ અંકમાં શ્રી મુનિસુવ્રતસ્વામીજીના મોટા મંદિરના ચાર લેખો આપ્યા હતા. (૧) મૂલગંભારાની કુંભી ઉપર વિ સં. ૧૬૨ તે લેખ, જેમાં શ્રી સિદ્ધિચંદ્રજી ગણિએ જિનમંદિર માટે જમીન પ્રાપ્ત કર્યા અને બાલાલ પ્રમુખ માલપુરાના શ્રી શ્રીચંદ્રપ્રભજિન પ્રાસાદ જિનમંદિર કરાવ્યાનો ઉલ્લેખ છે તે લેખ. (૨) પરિકરને લેખ છે, જેમાં સં. ૧૬૭૮માં પરિકર બન્યાને ઉલ્લેખ છે, સાથે શ્રી ચંદ્રપ્રભસૂતિ અને મુખ્ય પરિકર બનાવ્યા અને પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે. પ્રતિષ્ઠાપક શ્રી વિજયદેવસૂરિ આજ્ઞાધારક ૫. શ્રી જયસાગર છે તે લેખ. (૩) જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરિજી મહારાજની મૂતિને લેખ છે. વિ. સં. ૧૬૯૦માં શ્રી વિજયદેવસૂરિજી એ પ્રતિષ્ઠા કરી છે. (૪) વર્તમાન મૂલનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીને લેખ છે. વર્તમાન મૂલનાયકની આ મૂર્તિ વિ. સં. ૧૬૯૧માં વિજાતીય ગછના શ્રીપૂજ્ય કલ્યાણસાગરસૂરિજીના ઉપદેશથી માલપુરાના શ્રાવકોએ બનાવી અને પ્રતિષ્ઠા કરાવી હતી. પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રી વિજયદેવસૂરિજીના આજ્ઞાધારી શ્રી લબ્ધિચંદજગણિએ કરી હતી, આ સિવાય વિ. સં. ૧૬૭રની એક ધાતુની મૂર્તિને લેખ પણ આપી હતે. આ સિવાયના બાકીના લેખે નીચે આપું છું. આ મંદિરમાં વીશ દેરીઓ છે પણ અત્યારે તે ખાલી છે અને બધી પ્રતિમાઓ મૂલગભારામાં બિરાજમાન છે, જેથી હું તે તીર્થકર દેવોના ક્રમથી જ લે આપું છું. (૧ 4) શ્રી આદિનાથ પ્રભુ (૨) * * * * Ty. શુ. રૂ f x . ઘરમાં ક ક વાર બાविकया (२) श्रीआदिनाथविंबं कारितं प्रतिष्ठितं तपागच्छे श्रीसोमसुन्दरसरिभिः (૧ B) શ્રી આદિનાથ પ્રભુ (૨) . ૨૪૬૮ વર્ષ બાગવાર સં. દ્વારા પુર ફા. ડુંગરે રમાતૃ “ જોઈ છીબારનાથfઉર્ષ કાર્તિ પ્રતિકિad x + સૂffમઃ * * (૧ A) આ શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિ ભરાવનાર શ્રાવકનું નામ પદમસિંહ છે. તેમની પત્નીનું નામ ધારૂ છે. પ્રતિહાપક તપાગચ્છીય આચાર્ય સમરસુરિજી છે. આમાં સંવત ઘસાઈ ગયેલ છે. વચ્ચે પણ અક્ષરે નથી વંચાતા. * આ લેખમાં અહીં તેમજ આગળ ઉપર આ રીતે કૌસમાં જે અંકે આયા છે તે તે મૂળ લેખની છે તે લીટીને બતાવે છે. (1 B) આ બીજી આદિનાથ પ્રભુની મૂર્તિ સં. ૧૮૬૮માં પ્રતિષ્ઠિત છે. પોરવાડ જ્ઞાતિના હારા સુત ડુંગરે પિતાની માતા ગાંગ (ગંગા હશે)ના કલ્યાણ અર્થે આ મૂર્તિ ભરાવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44