Book Title: Jain_Satyaprakash 1941 03 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમિતિને સહાયતા [ ત’ત્રીસ્થાનેથી ] †† “ ધર્મ ઉપર થતા આક્ષેપોને અંગે ” ( મુનિસમ્મેલનનેા ઠરાવ દસમેા ) 44 આપણા પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્થાષ્ઠ ઉપર થતા આક્ષેપાના સમાધાનને અંગે . (૧) આચાર્ય મહારાજ શ્રીમત્ સાગરાન દસૂરિજી (ર) આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરિજી (૩) પન્યાસજી મહારાજ શ્રીલાવણ્ય વિજયજી (વમાનમાં આચાર્ય મહારાજ શ્રી વિજયલાવણ્ય સૂરિજી) (૪) મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી (૫) મુનિરાજ શ્રી દનવિજયજીનો મંડળી નીમી છે, તે મડળીએ તે કાર્ય, નિયમાવલી તૈયાર કરી, શરૂ કરવું અને બીજા સ સાધુઓએ એ માબતમાં ચાગ્ય મદદ જરૂર કરવી, તેમજ એ મડળીને જોઈતી સહાય આપવા શ્રાવકાને પણ પ્રેરણા અને ઉપદેશ આપવા, ” સ'. ૧૯૯૦માં અમદાવાદમાં મળેલ અખિલ ભારતવષીય જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક મુનિસ’મૈલને જૈનધર્મ ઉપર થતા આક્ષેપોના જવાબ આપવા માટે ઉપર મુજબ ઇસમેા ઠરાવ પસાર કર્યા અને તે ઠરાવ અનુસાર શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની સ્થાપના થયા પછી શ્રી જૈન સત્ય પ્રકાશ’ નામક માસિક પત્ર પ્રગટ કરવાને નિર્ણય કરવામાં આવ્યે એ વાતને છ વર્ષ વીતી ગયાં. જ્યારે સમિતિ તરફથી ‘શ્રી જૈન સત્ય પ્રકાશ' માસિકપત્ર પ્રગટ કરવાને નિર્ણય કરવામાં આવ્યેા ત્યારે માસિક પ્રગટ કરવા અંગે તેમજ સમિતિનું For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44