Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 9
________________ ફલવ િતીર્થનો ઈતિહાસ લેખક – મુનિરાજ શ્રી. ન્યાયવિજયજી ( ક્રમાંક ૪૪ થી ચાલુ) ફધીના લેખેનું અવલોકન આપણે પુરાતન પ્રબંધ સંગ્રહ, વિવિધ તીર્થકલ્પ અને ઉપદેશતરંગિણી આ ત્રણે ગ્રંથકારોના શ્રી ફોધીતીર્થ સંબંધી ઉલ્લેખો વાં. આમાં પ્રથમ અને અંતિમ ગ્રંથકારોના ઉલ્લેખમાં કથા વસ્તુમાં અનેકય નથી. તેમજ વાદી શ્રી દેવસૂરિજીની વિધમાનતામાં તીર્થ સ્થાપના થઈ એમાં પણ એકવાકયતા છે. પુરાતન પ્રબંધ સંગ્રહકાર એક ખુલાસો સાફ આપે છે કે શ્રી દેવસૂરીશ્વરજી મહારાજે પિતાના શિષ્યો શ્રી ધામદેવગણિ અને શ્રી સુમતિ ભગણિને વાસક્ષેપ આપી મેકલ્યા અને તેમણે ગુરૂઆજ્ઞા મુજબ વાસક્ષેપ કર્યો. અર્થાત પ્રતિષ્ઠા કરી અને તીર્થ સ્થાપ્યું. બાદમાં શ્રી જિનમંદિર પૂરું થયા પછી ધ્વજારોપણ સમયે પિતાના જ શિષ્યરત્ન મહાપ્રતાપી મી જિનચંદ્રસૂરીજીને વાસક્ષેપ આપીને મોકલ્યા છે અને તેમણે વાસક્ષેપ કર્યો છે. વત માટે પણ ઉપર્યુકત બને ગ્રંથકારોને એક મત છે. અર્થાત્ ૧૧૯૯માં ફાગણ શુદિ ૧૦ મે પ્રતિષ્ઠા–બિંબસ્થાપના અને ૧૨૦૪માં ધ્વજારોપણ થયાં. એટલે આ બન્ને ગ્રંથકારની માન્યતા મુજબ આ તીર્થની સ્થાપનાનું શ્રેય આચાર્ય શ્રી દેવરિજી (વાદિ શ્રી દેવસૂરિજી) મહારાજને અને તેમના શિષ્યને જ છે. જયારે વિવિધ તીર્થકલ્પકાર ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ “ફોધી પાર્શ્વનાથકલ્પ'માં લંબાણ પૂર્વક ઇતિહાસ આપે છે અને “ઘનાણાપવા इक्कासिइसमहिए विकमावरिसेसु आइकतेसु धम्मघोससूरिहि पासनाहજેસિંહ ચાવદર્શનમાઉં પદ ાિ !” અર્થાત વિક્રમનાં ૧૧૮૧ આ લેકને ભય, પર લોકને ભય ઇત્યાદી સાત ભય જેઓએ જીતેલા છે, જાતિમદ આદી આઠ મદ જેઓ પાસેથી જતા રહેલા છે, અપ્રમત્તપણે જેઓ બ્રહ્મચર્યની નવવાડાનું પાલન કરે છે તે સર્વ સાધુ મહારાજાઓને હું નમસ્કાર કરું છું. ક્ષમા આદિ દશ પ્રકારને ધર્મ જેઓ પાળી રહ્યા છે, સા સંબંધો બાર પ્રતિમાઓ જેઓ ધારણ કરે છે, બાર પ્રકારનો તપ જેઓ સેવી રહ્યા છે, તે સર્વ સાધુ મહાત્માઓને હું નમસ્કારું છું. જે ના શરીરમાં સત્તર પ્રકારને સંયમ નિવાસ કરી રહ્યા છે, અને અઢાર હજાર શીલાંગ ઉત્તમ રીતે ધારણ કરી જેઓ પંદર કર્મભૂમિમાં વિચરી રહ્યા છે, તે સર્વ સાધુ મહારાજાઓને હું નમસ્કાર કરું છું. સાધુ મહાત્માઓને કરાયેલે નમસ્કાર જીવને હજારે ભવથી મુકાવે છે. બોધિબિજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાન દૂર કરે છે અને પરમ મંગળરૂપ છે. એ સાધુ મહારાજને મારે નમસ્કાર વારંવાર હે! [ચાલુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44