Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ [૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ મહારાજે નથી તે લેધીમાં પ્રતિષ્ઠા કરાવી કે નથી તે ફલેધીમાં તેમના હાથે તીર્થ સ્થાપના થઈ. આ સિવાય ફોધી તીર્થના કલ્પની અન્તમાં લખેલ નીચે એક ખુબ જ મનનીય છે – इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलयम् । व्यधित जिनप्रभसूरिः कल्पं फलवद्धिपार्श्वविभोः॥ ભાવાર્થ-આ પ્રમાણે આપ્તજનના મુખેથી સાંભળીને; અને સંપ્રદાયાનુસાર શ્રી જિનપ્રભસૂરિએ ફલેધી પાર્શ્વનાથ પ્રભુને આ કલ્પ બનાવ્યું છે.” શ્રી જિનપ્રભસૂરિજી મહારાજને ઉપર્યુક્ત ક આપણને બરાબર સૂચવે છે કે મેં આ કલ્પ ખૂબ જ સાવધાનીથી લખે છે એટલે કે શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના સમય સુધી ન તે એ માન્યતા હતી કે ખરતરગચ્છીય શ્રી જિનપતિસૂરિજીએ ફોધીમાં પ્રતિષ્ઠા કરી હોય કે તીર્થ સ્થાપના કરી . આ ઉપરથી એ નિષ્કર્ષ નીકલે છે કે નાહટાજીએ આપેલ પ્રમાણ અસન્દિગ્ધ નથી જ. શ્રીયુત નાહાટાજીએ રજુ કરેલ ગુર્વાવલી વદિ શ્રી જિનપ્રભસૂરિજીના સમયે વિદ્યભાન હેત, કે ખરતરમીય શ્રીજિનપતિસૂરિજીએ વધીમાં પ્રતિષ્ઠા કરાવ્યાને પિતાના સંપ્રદાયમાં પોષ પણ ચાલુ હોત તે શ્રી જિનપ્રભસૂરિજી એનો ઉલ્લેખ જરૂર કરત, જયારે તેઓશ્રી એ સંબંધી કાઈ સૂચન જ નથી કરતા ત્યારે આપણે એ જ માનવું પડે કે શ્રી જિનપ્રભસૂરિજીના સમય સુધી નાહટાજીએ રજુ કરેલ પટ્ટાવલિ કે તે પ્રલ ચાલુ નહિ હોય કે જેથી નાહાટાજીનું પ્રમાણ સત્યરૂપે આપણે સ્વીકારી શકીએ. પુરાતન પ્રબંધ સંગ્રહ, વિવિધ તીર્થકલ્ય, ઉપદેશતરંગિણી, ઉપદેશ સપ્તતિકા આદિ પ્રથોના આધારે એ તો સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ૧૯૩૪ પહેલાં ફલેધીતીર્થ સ્થાપિત થઈ ચૂક્યું હતું અને ખૂબ પ્રસિદ્ધ પણ થઈ ચૂક્યું હતું. તેમજ હું હમણાં જણવીશ તે પ્રમાણે તે ૧૨૩૪ માં અહીં મુસલમાનોને ભયંકર હલ્લે થયે હો, તથા મેં આગળ જણાવ્યું તે ૧૨૨૧ ને ફલોધિને શિલાલેખ પણ એવું અકાટય પ્રમાણ છે, જે પશુ એ જ સિદ્ધ કરે છે કે ૧૨૩૪ પહેલાં કલોધીમાં તીર્થ–મંદિર હતું જ. ઉપરના ગ્રંથોના પ્રમાણે એકી અવાજે સ્વીકારે છે કે ૧૨૨૧ પહેલાં ફોધિતીર્થની સ્થાપના થઈ ગઈ હતી અને તેના પ્રતિષ્ઠાપકનાં નામે પણ તેમાં મળે છે એટલે ઉપરનાં પ્રમાણે ૧૨૩૪ માં શ્રી જિનપતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી હોય એમ માનવાની સાફ સાફ ને પાડે છે. આટલું છતાંયે નાહટાજીએ જે ગુવોવલીનું પ્રમાણ આપ્યું છે તેમાં “જિક શબ્દ ખૂબ જ વિચારણીય અને મનન કરવા યોગ્ય છે તત્કાલીન શ્રીસંધનાં જિનમંદિરોમાં વિધિ ચઢ્ય શબ્દ બધાને નથી લાગુ પડતો. ખતરગચ્છીય જ. યુ. ૫. શ્રી. જિન રસૂરિજીચરિત્ર પૂર્વાર્ધામાં શ્રી જિનવલભગણિજી (રિજી)નું જીવનચરિત્ર વિદ્વાન લેખકે પેતાના ઘણા જ લાગણીના અતિરેક ભર્યા શબ્દોમાં લખ્યું છે. તેમાં અને ગણધરસાર્ધશતકમાં પણ ઉલ્લેખ છે કે શ્રી જિનવલ્લભગણિજીએelibrary.org Jain Education international For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44