Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
[૫૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
વખારે અશી પ્રાસાદ છન્સઈ જિનપતિ હે લાલ ૭૦ કુલગિરિ ત્રીસ પ્રાસાદ અડતાલીસ સઈ જિના હે લાલ અ. દિગ્ગજો દસ પ્રાસાદ અડતાલીસ સઈ જિન હો લાલ અટ બત્તવૈતાઢયઈ વીસ ઘર જેવીસ સઈ જિના હો લાલ ચો( ૬ ). દીર્ધ વૈતાઢયે જિનાર એક સે સિરિ હે લાલ એ. નમું બિંબ વિસસહસ ચાર સઈ દીલધરી હો લાલ ચાવ જંબું પ્રમુખ દસ વૃક્ષ ઉપરી જિનધારા હે લાલ ઉર સહસ એક શત એક સિત્તરિ સુખ કા હૈ લાલ સિ(૭) તિહાં એક લાખ આલીસ સહસ ચ્યાર સઈ હે લાલ સો ધુણતા તે જિનરાય કિ ચિત્તડું ઉલસેં હે લાલ ચિત્ર સહસ એક પ્રાસાદ કિં કાંચનગિરિ અણું હે લાલ કાં. ઈક લાખ વીસ સસ જિનથી દુ:ખ ગ છે લોલ જિ( ૮ ). મહાનદી સિત્તરિ પ્રાસાદ ચોરાસી લઈ જિનવરૂ હો લાલ . દિ પ્રાસાદ અસતિ છ– સઈ તિર્થંકરૂં હો લાલ છે ત્રિવિણું સઈ અસીં પ્રાસાદ કિ કુડે છે સદા હે લાલ કું? પીસ્તાલીસ સહસ છ સઈ જિન સંપદા હે લાલ છ. ( ૮ ) મક ગીરિ વિસ પ્રાસાદ Nિ સાસતા હે લાલ કા. વીસ સઈ જિનબિંબ અનોપમ છાજતા છે. લાલ અ. ઈણી પરિ સકલ સંખ્યાઈ તિર્યગલોકમાં હો લાલ તિ છત્રીસઈ ઓગણ સડી પ્રાસાદ અનોપમાં હે લાલ પ્રા. તિહાં ત્રિણ લાખ એકાણું સહસ ત્રિણ સઈ હે લાલ સ તે ઉપર વીસ જિસ બિંબ દિલ વસે છે લાલ બિ. તિમ વલી વ્યંતર જ્યોતિષી દીપ સમુદ્રમાં છે. લાલ કી અસંખ્યાતાં જિનબિંબથી ભવમાં નવિ ભમાં હો લાલ ભ૦ (૧૧)
ઢાલ બીજી ( ઈડર આંબા આંબલી રે, એ દેશી ) હવાઈ પાતાલ લોકમાં રે અસુરકુમાર ભવણિંદ તિડાં પ્રાસાદ છે સાસતા રે ચોસઠી લાખ સુખકંદ.
ચતુર નર વદે તે જિનરાય (એ આંકણું) (૧) એક સો કડી ઉપરી રે પન્નર કેડી વીસ લાખ, સાસય જિનપડિમા ભણી રે આગમની છે સાખ ચ૦ (૨)
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44