Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ અંક ૧૦૧૧ . શાશ્વત તીર્થમાલા સ્તવન [[ પ ] નાગકુમાર નિકાયમ રે જિનધર ચેરાસી લાખ; એક કડી એકાવન રે કડી બિંબ વીસ લાખ ચ. (૯) સુવર્ણકુમાર મહી વલી ૨ પ્રાસાદ બિહેતરી લાખ; જિનબિંબ કીડી એક્સ રે ઓગણત્રીસ સાઠી લાખ ચ૦ (૪) (૧) વિધુતકુમારમાંડી વલી રે (૨) અગની (૩) દ્વીપકુમાર; (૪) ઉદધી પ) દિસીકુમારમાં રે () સ્તનતકુમાર મઝારી ચ૦ (૫) પ્રાસાદ એ માંહી રે બિહેતરી બિહેતરી લાખ; હાં એકેકે સ્થાનકે રે જિનબિંબની સુણે રે સાખ ચ. (૬) એક કેડી છત્રીસ કેડી રે એઈસી લાખ આહાહ; વાયુકુમારમાંહી વલી ૨ છ– લાખ પ્રાસાદ ચ૦ () જિનબિંબ એકસો કડી તિહાં બિહોતેર કોડી અસી લાખ; પાતાલમાંહી ઇપી રે સૂત્રતણું છે માખ. ચ૦ (૮) ભવનપતિમાં દેહરા રે બિહેતરીલા સાત કડી; જિનબિંબ તેર કોડી સઈ રે સાઠ લાખ નવ્યાસી કેડી. ચ. (૯) હાલ ત્રીજી (નિંદરડી વરણી હુઈ રહી, એ દેશી) પ્રાસાદ ઊર્વ લોકમાં પહેલે સરગે છે લાખ બત્રીસ કિ; સત્તાવન કેડી મૂરતી સાઠિ લાખ હે કહે જગદીસ કિ. પા. (૧) બીજા ઈસાન દેવકે અઠાવીસ હૈ લાખ પ્રાસાદ ;િ પચાસ કેડી જિન મૂરતી લાખ ચાલીસ હો સોહે ઘંટનાદ કિ; પ્રા(૨) ત્રીજઈ સનતકુમારમાં સુપ્રાસાદ હો તહાં લાખ બાર કિ; સાઠિ લાખ ઈકવાસ કેડી જિનબિંબ હે જપતા જમકાર કિ. પા. (૧) ચોથઈ મહેંદ્ર દેવલોકે આઠ લાખ પ્રાસાદ હે જગીસ કિ; લાખ ચાલીસ મૂરતી કોડી ચઉદ હૈ નમીઈની સદીસ કિં. પ્રા. (૪) પાંચમું બ્રહ્મદેવો કે ચાર લાખ હે પ્રાસાદ છે સાર કિં; તિહાં સાત કેડી સેહતાં વીસ લાખ હે જિનબિંબ ઉદાર કિ. પ્રા (૫) સહસ પચાસ પ્રાસાદ છે છેડે સરગે છે લાંતકિ મઝારિ કિ; તિહાં નેઉ લાખ નિમલ જિનબિંબ છે આપઈ ભવપાર કિં. પ્રા. (૬) સાતમે સુકદેવલોકઈ સહસ ચાલીસ હે પ્રાસાદ વિસાલ કિં; બિહાંતરી લાખ જિનબિંબ છે પૂછ પ્રણમી છે થાઈ દેવખુસાલ કિં. પ્રા. (૭). www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44