Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
મુનિ શ્રી ધીરવિજયજી વિરચિત
શાશ્વત તીર્થમાલા સ્તવન
સંગ્રાહક–શ્રીયુત મણિલાલ કેશરીચંદ રાધનપુરવાળા
પરમ પુરૂષ પરમાત્મા પ્રણમું પાસ જીણું; કેવલમલાવલ્લો ચિંદાનંદ સુખકંદ. (૧) રૂષભાનન ચંદ્રાનન વરિષણ વધમાન; નામ ચ્યાર એ શાશ્વતાં જતાં વાધઈ વાન. ( ર ) વર્ગ મૃત્યુ પાતાલમાં શાશ્વત જિનવરંગેહ, શાશ્વત જિન સંખ્યા કહું સુણજો તે ધરી નેહ. ( ૩ )
હાલ પહેલી આઠમઈ દીપ નંદીસર બાવન દેહરાં હો લાલ. બા.
સઠિ સઈ અડતાલ જિનબિંબ સુખકરાં હો લાલ જિ. કુંડલ કીપે ચાર પ્રાસાદ મનેહરૂ હો લાલ પ્રા. આર સે છનું બિંબ જિનનાં સુખકરું હે લાલ જિ. (૧) રૂચક દ્વીપીઈ આર જિનાર આખિઈ છે લાલ જિ.
આરસે છત્ન જિનવર મૂરતી ભાષિઈ હે લાલ મૂળ રાજધાનીમાં સેલ જિન પ્રહર વદિઈ હે લાલ જિ. ઓગણીસઈ જિનબિંબથી પાપ નિકદીઈ હે લાલ પાઠ ( ૨ ) મેરૂની અશતિ પ્રાસાદ જાણીઈ હે લોલ પ્રા. છન્સઈ જિનબિંબ કિ દિલમાં આણીઈ હે લાલ દિ ચૂલિકા પાંચ પ્રાસાદ જગ જન મેહતા હે લાલ જગ. શ્રી જિવનવરનાં બિંબ છસંઈ તિહાં સેહતા હે લાલ છ. (૩) ગયદતે મંદિર વીસ કિ જિનનાં જયકરૂ છે લાલ જિ. ચોવીસઈ જિનબિંબ કિ દરિસણું દુઃખહર હે લાલ દર દેવકુફ ઉત્તરકુરૂમાં જિનહર દસ સહી હો લાલ જિ. જિનપૂરતી સંઈ બાર નમું મન ગહગહી હો લાલ ન૦ (૪) ઈષકાર પ્રાસાદ અનોપમ સિરિધરા હો લાલ અ. આરસઈ અસી જિનબિંબનમઈ તિહાં સુરવર હે લાલ ન. માનુષોત્તર પર્વત ચ્યાર પ્રાસાદ પડવડા હે લાલ પ્રા. જિનવર બિંબ સઈ પ્યાર અસીતિ અતિવડાં હે લાલ અ. (૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44