________________
અંક ૧૦-૧૧]
ફવિધિ તીર્થને ઇતિહાસ
[પાછળ]
ખંડિત બિંબ કાયમ રહ્યું; વગેરે લખે છે તે શ્રી જિનપ્રભસૂરિજી કોઈ વિધિ ચૈત્યની સ્થાપના કે પ્રતિષ્ઠાનો ઈસાર સરખેય નથી કરતા, ફલેધીમાં પ્રતિષ્ઠાપક તરીકે પિતાના ગચ્છના માન્ય પૂર્વાચાર્યને લગારે યાદ પણ નથી કરતા અને તેમનું નામ પણ નથી આપતા એથી તો નિર્વિવાદ સિદ્ધ થાય છે કે ૧૨૩૪ની પ્રતિષ્ઠા કેઈએ કરાવી જ નથી. યદિ પ્રતિષ્ઠા કરાવી હોત તે તેનો તેઓશ્રી ઉલ્લેખ જરૂર કરત જ.
હવે આપણે પટ્ટાવલીઓ તરફ નજર નાખીએ. મહોપાધ્યાય શી ધર્મસાગરજી મહારાજકૃત તપગ પટ્ટાવલી અને બીજી પઢાવલીઓમાં ઉલ્લેખ મળે છે કે ૧૨૦૪માં શ્રી વાદિદેવસૂરિજી મહારાજે ફલોહીમાં પ્રતિષ્ઠા કરાવી.
જ્યારે બાબુ પુરણચ દજી નાહાર પ્રકાશિત ખરતરગચ્છ પાવલી સંગ્રહમાં એક પણ પટ્ટાવલીમાં ઉલ્લેખ નથી મલતે કે ખરતરક્કીય શ્રી જિનપતિસૂરિજી મહારાજે ફધીમાં પ્રતિષ્ઠા કરાવી હોય એટલે ખાસ ખરતર બની જ અધાધિ પ્રકાશિત પદાવલીઓના આધારે એમ સિદ્ધ થતું નથી કે શ્રી જિનપતિસૂરિજી મહારાજે ફલેધીમાં પ્રતિષ્ઠા કરી હોય. તદુપરાંત એ જ પદાવલી સંગ્રહમાં “શ્રી શત્રુથ તાત્ક” તથા “ afuતારા ” વગેરે ઉલ્લેખ મળે છે એ બહુ જ અર્થસૂચક છે.
છેલ્લે શ્રીયુત નાણાજીએ મંત્રી કર્મચંદ્રજીએ ફલેધીમાં બે સ્તૂપ કરાવ્યાનું લખ્યું છે પરંતુ તે સમયની ખરતરગચ્છીય પદ્દાવલીઓમાં આ સ્તૂપને કયાંય દલ્લેખ નથી. યાદી મંત્રીશ્વરજીએ ફલોધીમાં નવા સ્તૂપે બનાવ્યા હતા તે તેની પ્રતિષ્ઠા ખરતસ્ત્રીય શ્રી જિનચંદ્રસૂરિજી મ.ના હાથથી કે તેમના શિષ્યના હાથથી થયાનો ઉલ્લેખ પટ્ટાવલીઓમાં જરૂર હોવો જોઈતું હતું, જ્યારે તેને સહેજ પણ ઉલ્લેખ કઈ પણ પદાવલીમાં મારા જેવામાં આવેલ નથી. અઢારમી સદીના ખરતરગચ્છની પટ્ટાવલીના કર્તા સ્વપના અસ્તિત્વ કે ભંગને લેશ પણ ઉલ્લેખ નથી કરતા જેથી નાહટાનું તે લખાણ પણ ઈતિહાસનું પુનઃ સંશોધન માગી લે છે. શુદ્ધ ઇતિહાસની ગવેષણ કરવા ઈચ્છતા ઇતિહાસકારે બીજા પ્રમાણે શેધી જાહેરમાં રજુ કરે એ બહુ અગત્યનું છે.
શ્રીયુત નાહટાજીએ “સ. ૨૦૪ માઘ સુદિ શરૂ ફુવારા લેવાઇ નિર્માણ हो जानेके पश्चात् श्री जिनचंद्रसरि के वासक्षेप द्वारा कलश व ध्वजारोपण દુકા.” લખ્યું છે, પરંતુ મૂળ પ્રબંધમાં “શ્રી વિનચંદ્રસૂચઃ હવાિણા” શબ્દો છે. અર્થાત શ્રી વાદિદેવસૂરિએ પિતાના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને મોકલ્યા એમ જોઈએ તેને બદલે રાિણા શબદોનો અર્થ લખવાનું તેમણે કેમ છેડી દીધું છે? તેઓ બીજા શ્રી જિનચંદ્રસૂરિજી તો નથી સમજ્યા ને? આ જિનચંદ્રસૂરિજી બીજા કોઈ નહિ કિડુ શ્રી દેવસૂરિજી મહારાજના જ પ્રભાવિક શિખરન હતા.
અન્તમાં સુજ્ઞ વાચકે આ પ્રમાણેની સ્વયં તુલના કરી સત્ય વાત સ્વીકારે! ખાસ કરીને પુરાતન પ્રબંધ સંગ્રહ કે જેના કર્તા નાગેન્દ્રગચ્છીય શ્રી ઉદયપ્રભસૂરિશિષ્ય શ્રી જિનભદ્રજી છે અને ૧૨૯૦ માં આ પ્રબંધસંગ્રહની રચના થઈ છે તે પ્રબંધ સંગ્રહકાર તદ્દન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org