Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ અઃ ૧૦-૧૧] લધિ તીને ઇતિહાસ [ vi ] પહેલવહેલું ભગવાન મહાવીરદેવનું છઠ્ઠું કલ્યાણુક મનાવવા ચિત્રકુટનાં મૉંદિરછમાં ગયા ત્યારે ત્યાંના શ્રી સંધના ઇન્કારથી તેમણે ચિત્રકુટમાં નવું વિધિ ચૈત્ય સ્થાપિત કરાવ્યું કદાચ લાધિમાં પણ એજ પ્રસંગ ઉપસ્થિત થયે! હાય અને પરિણામે ૧૨૭૪ માં નવું વિધિ ચૈત્ય સ્થાપિત કરાવવું પડયું હોય એમ “ વિધિવત્ય ’ શબ્દો આપણને માનવા પ્રેરે છે. આમ છતાંય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ આવા વિધિ ચૈત્યના ઉલ્લેખ સરખાય ન કરે, એ વસ્તુ વિધિચૈત્ય બન્યાના પણ આપણને ઇન્કાર કરવા પ્રેરે છે. '' ** tr શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ એક વધુ મહત્ત્વની વસ્તુ લખતાં જણાવે છે કે सुरतान साहावदीणेण भग्गं मूल बिंबं શાહબુદ્દીને સૂક્ષ બિબ ખંડિત કર્યું” આ સુરતાણુ સાહાવદ્દીન એ જ શાહબુદ્દીન ઘેરી છે અને તેણે ફલેાધી તીર્થ માં મૂલ જિન બિંબ ખંડિત કર્યું હતું. શાહબુદ્દીન ઘેરી ગુજરાતમાં આ રસ્તે થઇને મયા હશે. અને તેણે રસ્તામાં આવતા આ તીર્થના મૂલ નાયકજીને ખંડિત કર્યા હોય એ નવાજોગ છે. 66 ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે કે શાહબુદ્દીનની લઢાના સમય નીચે મુજબ છે—— इसके समय में सुलतान शहाबुद्दीन गोरी ने गुजरात पर चढाई की, परन्तु आबू के नीचे लडाइ हुई, जिसमें सुलतान घायल हुआ, और हारकर लौट गया। फारसी इतिहास लेखक लडाइ का भीमदेव के समय होना लिखते हैं, परन्तु संस्कृत ग्रंथकारोंने मूलराज के समय में होना लिखा है, जिसका कारण यही है, कि उसी समय में मूलराज का देहान्त और भीमदेव का राज्याभिषेक हुआ था, मूलराज ने वि. सं. १२३३ से १२३५ (૬, ૬, ૬૭૭ સે ૧૨૭૨) સત્ત રાખ્યયા ।'' ( रा. ब. पं. गौरीशंकर हीराचंद ओझा संपादित सिरोही राज्यका તિહાસ રૃ. ૩૦) આ સિવાય એક બીજું પ્રમાણ પણ આપું છું- << " मुहम्मद गोरी ने गजनी पर आधिपत्य स्थापित करके भारतपर आक्रमण करने का विचार कीया । सन् १९७५ इ. में (वि. सं. १२३२ ) में उसने मुलतान और उच्छको जीत लीया । सन् १९७८ ई. में (वि. सं. १२३५) उसमे गुजरात पर चढाई की परन्तु अन्हलवाड के राजा भीमदेव ने उसे युद्धमं पराजित किया. । ( भारतवर्ष का इतीहास ले. श्रीयुत ईश्वरीप्रसाद, पृ. १४४ द्वितीय સાળ ૨૬૨૭) 1 " किमपि विधिचैत्यं नास्ति" " और दूसरा वैसा कोई भी विधिचैत्य દૃઢાંવર_નધિ દે” (જિનદત્તસૂરિચરિત્ર પૂર્વાર્ધ -પૃ-૨૬૩) તેમને ચગ્ય વિધિચૈત્ય ન હાવાથી મતે તેમણે નવુ વિધિચૈત્ય બનાવરાવ્યું. આ ઉલ્લેખ છે. વચા એ પુસ્તકમાંથી For Private & Personal Use Only Jain Educatવધુ જાણી લ્યે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44