Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫૩ શ્રી જૈન સત્ય પ્રકાશ પાય શ્વરની પ્રતિમાને પણ કાઈ પણ પ્રકારના સંગ ન હોવા જોઈએ એમ તેમને માનવું પડ્યું. શાસ્ત્રાની મર્યાદા : આ પ્રસંગે એ વાત યાદ રાખવી જોઈએ કે શ્વેતાંખરાને કાઇ પણ વસ્તુનું' વિધાન કે નિષેધ કરતી વખતે સૌથી પહેલાં પેાતાના જિનભાષિત · આગમા તરફ ધ્યાન આપવુ' પડે છે. અને તેથી કાઇ પણ પ્રકારની મનગમતી પનાની પ્રરૂપણા તેઓ કરી શકતા નથી. જ્યારે ખીજી તરફ દિગબરાએ જિનભાષિત આગમાના સર્વથા નાશ થયેલા માનવાથી કાઇ પણ વાતની ગમે તેવી પ્રરૂપણા કરવામાં તેમને કોઈનું પણ નિયંત્રણ સ્વીકારવું પડતું નથી. એટલે તેઓ મનફાવી કલ્પનાને જાહેર કરી શકે છે. પરંપરાથી ચાલી આવતી પેઢીવાળાને પેાતાના જુના ચાપડા ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરવા પડે છે જ્યારે નવી પેઢી ચલાવનારને તે તેમ કરવું પડતું નથી, એ દરેકના રાજના અનુભવની વાત છે. તીર્થંકર દેવા અને દેવદુષ્ય : બધાય તીથ કરદેવા, ઈંદ્ર મહારાજે પેાતાના ખભા ઉપર નાખેલા દેવદૃષ્ય સાથે જ દીક્ષિત થાય છે; એટલું જ નહી પણ ચરમ તીર્થંકર ભગવાન્ મહાવીરસ્વામીના દેવદૃષ્ય સંબંધી તે સ્પષ્ટ શબ્દોમાં ઘણા લાંખા ઉલ્લેખ મળે છે. ભગવાન્ મહાવીરસ્વામીને દીક્ષા લીધાને થાડા સમય થયે તેટલામાં ભગવાને એ દેવદૃષ્યના અડધા ભાગ સામ નામના બ્રાહ્મણને આપ્યા હતા અને બાકીના અડધા ભાગ તેર માસ જેટલા વખત પછી કાંટામાં ભરાઈને પડી ગયા હતા. એ મને કકડાને તુન્નવાયે એવી રીતે સાંધી દીધા કે એ આખા ધ્રુવદૃષ્ય જેવુ લાગવા લાગ્યું. તે વષ્ય તે બ્રાહ્મણે ભગવાન્ મહાવીરદેવના મોટા ભાઈ નંદીવર્ધનને આપ્યુ, અને એના બદલામાં એ બ્રાહ્મણને સેા સેનેયા મળ્યા. દૈવષ્ય સંબંધી શાસ્ત્રામાં આટલું સ્પષ્ટ વિધાન ડાવા છતાં દિગબરાએ પેાતાની મન કલ્પના પ્રમાણે જાહેર કર્યુ કે 6: સાધુઓ એ બધા તીથ કરી નગ્નપણે જ દીક્ષિત થાય છે, અને અમારા તીથ કર મહારાજાઓના ઉપાસક હાવાથી નગ્નપણે જ રહે છે. ” આ વાતની પ્રરૂપણા કરવામાં પણ દિગંબરેએ માનીલીધેલ સગત્યાગની ખેાટી ધૂન જ કારણભૂત છે. આ સંગત્યાગની ધૂનમાં તે તે એમ પણ માનવા અને ખેાલવા લાગ્યા કે “અમે તે। જિનેશ્વર મહારાજના વીતરાગપણાની પૂજા કરીએ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44