Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય (૧) પ્રાચીન લેખ સંગ્રહ (દસ લેખે) મુનિરાજ શ્રી જયવિજયજી સંપાદક: (૨૦૦૧૫ ॥०॥ महं० विजयेन स्वजायासहुडादेव्याः मूर्ति ॥ भ्रातृ० मदन । सलषणसीह । देवसोह प्रभ० सपत्नीकानां मूर्तिसहिता स्वीया मूर्ति कारिता ॥ शिवमस्तु ।। सं १३०९ व યુતવાક્ય || ગામ રાંતેજના શ્રી નેમિનાથ ભ. ના મંદિરની ભમતીની છેલ્લી દેરી પાસેના ગેખલામાં શ્રાવક-શ્રાવિકાના યુગલના બે મૂર્તિ પદો છે. (આ બન્ને મૂર્તિપદો લગભગ ૨ ફુટ ઉંચા અને ૨ ફૂટ પહોળા છે.) દરેકમાં વચ્ચે એક એક સ્ત્રી-પુરુષની મૂર્તિ કોતરીને તેના ચરણે પાસે સ્ત્રી-પુરુષનાં ત્રણ ત્રણ નાનાં જોડલાં કતરેલાં છે. આ બને મૂર્તિ પટ્ટો આરસના સુંદર અને પ્રાચીન છેબન્ને પટ્ટ નીચે અનુક્રમે નં. ૨૧ અને નં. ૨૨ વાળા લેખો કોતરેલ છે. પહેલા લેખમાં મહું વિનચ તથા બીજા લેખમાં વિનય લખેલ છે. એટલે તેનું મૂળ નામ “વિજકુ” અને સુધારેલું નામ “વિજય” હશે તેમ જણાય છે. વળી તે જાગીરદાર હવા સાથે મંત્રી – રાજ્યનો કોઈ પણ હદ્દાવાળ હશે તેમ લાગે છે. મંત્રી વિજયે, પિતાના ભાઈએ મદન, સલખણસિંહ અને દેવસિંહની સ્ત્રીઓ સાથેની મૂર્તિઓ યુક્ત પિતાની તથા પિતાની સ્ત્રી સુહડાદેવીની મૂર્તિવાળા આ બત્તિપદ વિ. સં. ૧૩૦૯ માં કરાવ્યો. મદનના પુત્રનું નામ “ચાણકય આપેલ છે. I á. || ૪૦ વિનકુયેન વિતુ: મહું શ્રીરાળનવેવસ્ય મૂર્તિ પ્રા / ૪૦ अजयसीह । सोम । संग्रामसीह । प्रभृतिसकलत्राणां मूर्तयः ॥ तथा ठ० रयणादेव्यामूर्तिश्च कारयांचक्रे ॥ शिवमस्तु ॥ सं. १३०९ स्वश्रेयसे મંત્રી વિજયે, પિતાના પિતાના ભાઈઓ ૧ ઠાકર અજયસિંહ, ૨ સોમ અને ૭ સંગ્રામસિંહ તથા તેઓની સ્ત્રીઓની નાની મૂત્તિઓ સહિત, પિતાનાં માતાપિતા મંત્રી સેણિગદેવ અને રયણાદેવીની મૂર્તિઓવાળો આ મૂર્તિપદ, પિતાના કલ્યાણ માટે વિ. સં. ૧૩૦૯ માં કરાવ્યો. ૧૫ લેખાંક નં. ૨૦ થી ૨૯ સુધીના લેખ, શ્રીભેયણી અને શ્રીશંખેશ્વરની વચ્ચે ભયણીથી આશરે છ ગાઉની દૂરી પર આવેલ, (કડી પ્રાંતના ચાણસ્મા તાલુકાના) રાંતેજ નામના ગામને મૂ, ના. શ્રી નેમિનાથ ભ. ના બાવન જિનાલયવાળા મંદિરના છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44