Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૨ પુરાતન ઇતિહાસ અને સ્થાપત્ય ૩૦૭ (૨૬) सं. १८९३ माहा सुदि १० बुध रातेजनगरे समस्तसंघेन श्री माहलक्ष्मिमुर्ति करापितं प्रतिष्टितं । भ । श्री विजयदिनेन्द्रसुरिभि । श्री तपागछे ॥श्री।। सा ऋषभदास तत्पुत्र सा। गणेश तथा सा । कोसोर । त । साधनजी तथा खुशालचंद तेन श्रेयार्थ मूर्ति करापिता " (ર) ॥ सं. १८९३ महा सुदि १० बुधवासरे श्रीरांतेजनगरवास्तव्यसमस्तसंघेन श्रीचक्रेश्वरीदेवीमुर्ति करापितं प्रतिष्टितं भ । श्री विजयदिनेंद्रसूरिभिः तपागच्छे. सा। गणेश ऋषभदास स्वश्रेयोथै નં. ૨૫ ને લેખ, રાંતેજના જિનાલયની ભમતીમાં મૂળ મંદિરની પાછળના ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભ. ની મૂર્તિની બેઠક પર; નં. ૨૬ વાળો લેખ એ જ ગભારાની બહારના ગોખલામાં વિરાજિત શ્રી મહાલક્ષ્મીજીની આરસની મૂર્તિપર તથા નં. રને લેખ, એ જ મંદિરની ભમતીની પહેલી દેરીની પાસે સ્થાપન કરેલ ચક્રેશ્વરીદેવીની મૂર્તિ પર બેઠેલે છે. ઉક્ત ત્રણે મૂર્તિઓની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૯૩ના માઘ શુદિ ૧૦ને બુધવારે, તપાગચ્છીય ભટ્ટારક શ્રીવિજયદિરેંદ્રસૂરિએ કરેલ છે. તે ત્રણે લેખોનો સારાંશ આ છે – અમદાવાદનિવાસી, વિશાઓસવાલજ્ઞાતીય શાહ દીપચંદના પુત્ર શાહ નહાલચંદના પુત્ર શાહ માણેકચંદે શ્રી રાંતેજ ગામના જિનાલયમાં વિરાજમાન કરવા માટે શ્રી આદિનાથ ભ. નું બિંબ કરાવ્યું. (૨૫) * રાંતેજ નગરના સમસ્ત સંઘે તથા શા. ઋષભદાસના પુત્ર શા. ગણેશ તથા શા. કીશોર તથા શા. ધનજી તથા શા. ખુશાલચંદ શ્રી સંઘના શ્રેય માટે શ્રી મહાલક્ષ્મીદેવીની મૂર્તિ કરાવી. (૨૬) શ્રી રાજનગરનિવાસી સમસ્ત સંધે તથા શાહ ગણેશ વભદાસે પિતાના કલ્યાણ માટે શ્રી ચકેશ્વરીદેવીની મૂર્તિ કરાવી.(૨૭) (૨૮)૧૮ ધ રાતિ માર્યા છે. વય ઝાબેથ #ારિતઃ | શાંતિની ભાર્યા શો..બાએ પિતાના ભાઈને કલ્યાણ માટે શ્રી ધર્મનાથ ભ. ની પ્રતિમા ભરાવી. (૨૯) થવત્ર: ઘુર્તુનમ સૂતોન: રા.........યસિ(લે)શારિતા ....ના શ્રેય માટે આ જિનપ્રતિમા ભરાવી. ૧૮ નં. ૨૮ અને ૨૯ વાળા લેખો, રાતેજના જિનાલયના મૂળનાયક શ્રી નેમિનાથ ભ. ની અનુક્રમે જમણી તથા ડાબી બાજુની એક એક મૂર્તિ નીચે સ્થિત પરિકરની પ્રાચીન ગાદી પર બેઠેલા છે. આ બનને લેખમાં સંવત આપેલ નથી, પરંતુ લેખેની લિપી ઉપરથી તે બન્ને લેખ બારમી-તેરમી શતાબ્દીના હોય તેમ લાગે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44