Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org .. શ્રી જૈન સત્ય પ્રકાશ રીય એક ગશાળા હતી. મલિ પોતાની સગર્ભા સ્ત્રીની સાથે ગામ ગામ ભ્રમણ કર અને ભિક્ષા માંગતે સરવણ ગામની આ ગેાશાળામાં આવીને રહ્યો હતા. અહીં તેની સ્ત્રીને પુત્ર ઉત્પન્ન થયા. ગેાશાળામાં ઉત્પન્ન થવાના કારણે તેનું નામ ગાસાળક રાખવામાં આવ્યું. ઉંમર લાયક થતાં તે પણ પતિ થઈ તે ભ્રમણ અને ભિક્ષાકૃત્તિ કરવા લાગ્યા. ભગવાન મહાવીર અને ગોશાલક: નીકળીને રાજગૃહિમાં ભગવાનને દાન આપવાની કાઈ વખતે ભ, મહાવીરસ્વામી નાલંદાથી ‘- વિચ્ ’ નામક ગાથાપતિને ત્યાં ભિક્ષા માટે પધાર્યા. ઉત્કૃષ્ટ ભાવનાથી અને ભગવાનને દાન આપવાથી વિજય ગાથા પતિને ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. લામાં આ વાત ફેલાઈ. ભગવાન મહાવીરસ્વામીની આ અદ્ભુત પુણ્યપ્રકૃતિથી ગેાશાળા મુખ્ય બન્યા. તે ભગવાન પાસે ગયા અને કહેવા લાગ્યા: ‘હે ભગવન; આપ મારા ધર્માચાર્યું છે, અને હું આપના ધર્મશિષ્ય છું.' ભગવાન મહાવીરસ્વામીએ ન આ વાતને સ્વીકાર કર્યા, ન ઈન્કાર કર્યો, તે મૌન રહ્યા, ગોશાલકના શિષ્યરૂપે સ્વીકાર Acharya Shri Kailassagarsuri Gyanmandir થોડા સમય પછી, ભગવાન મહાવીર ચોથા માસક્ષમણના પારણાને માટે તંતુવાયની શાળામાંથી નીકળીને નાલંદાની પાસે કાલ્લાક સન્નિવેશમાં અહુલ નામના બ્રાહ્મણને ત્યાં ભિક્ષા પધાર્યા. ગાશાળાએ તંતુવાયની શાળામાં ભગવાન્ મહાવીરને ન જોયા, તે રાજગૃહ ગયા. ત્યાં પણ ભગવાન્ ન મળ્યા, પછી તંતુવાયની શાળામાં પાછા જઈને, પેાતાના ‘મંખ' વેને! ત્યાગ કરી, દાઢી-મુછનું મુંડન કરી તે સાધુ ચ ગયા. પછી તે કલ્લાક સન્નિવેશમાં ગયા, અને ત્યાં ભગવાન મહાવીરસ્વામીને મળ્યા. તેનુ કારણ એ છે કે કરી હતી, નહિ કે તેઓ " તેમણે બધી જાતની પ્રવૃત્તિખાને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા દંડ રાખતા હતા.” —જીએ જૈનસાહિત્યસ’શાધક, ખ. ૩, અ. ૪, પૃ. ૩૩૭, ગશાળા જે વખતે ભગવાન મહાવીરને શિષ્ય બને છે, તે વખતે, પોતાની પાસેની ચીજો બ્રાહ્મણને આપી દે છે. એ ચીજોનાં જે નામેા ભગવતીસૂત્રમાં બતાવ્યાં છે, તે આ છેઃ साडियाओ य पाडियाओ य कुंडियाओ य वाहणाओ य चित्तफलगं च माहणे आयामेति । ,, સાટિક ( અંદરનું વસ્ત્ર ), પાર્ટિક ( ઉપરનું વસ્ત્ર ), કુંડી–જૂતાં, અને ચિત્રલક ચિત્રપટ, એ બ્રાહ્મણને આપે છે. r¢ આમાં દંડનું નામ નથી. જો આ ‘ માંખી ' લેાકેા દ’ડ રાખતા હાત, તા ભગવતી સૂત્રમાં જરૂર તેને ઉલ્લેખ હાત. એટલા માટે પત'જલિને અભિપ્રાય ડીક માલૂમ પડે છે. ડોક્ટર હેઅર્ન્સ ગેાશાળાની પ્રકૃતિ-સ્વભાવના સબંધમાં કહે છે : (4 ગૌશાળક પ્રકૃતિથી જ, તે પરિત્રાજકપણાના બહાનાથી સ્વચ્છંદી જીવન વ્યતીત કરવાવાળા હલકી જાતના મરિએમાંના એક હશે, '' જીઓ, જૈનસાહિત્યસશેાધક, ખ, ૯, અ. ૪, પૃ. ૩૭૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44