Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇક - ' કે ' જ છે કે : ' , , , , , - ડાઇક , પાન કા મન જ ન * શ્રી જન સત્ય પ્રકાશ ભરતપુર, જયપુર આદિ જીલ્લાઓમાં વસતા ઘણુંખરા પલ્લીવાલ જૈનો પરિચય–સોબતની અસરથી અન્યધમી બની ગયા છે—બનતા જાય છે, તેમને અને પૂર્વ દેશમાં સરાક જાતિના લેકે જૈન મટી હિંદુ ધર્માનુયાયી બની ગયા છે તે બધાને ઉપદેશ આપી– સમજાવીને પાછા મૂળ સ્થાને લાવવાની અને તેવાં કાર્યો માટે દરેક પ્રકારની સહાયતા કરવાની શ્રી મહાવીરના સાચા ભક્ત પ્રત્યેક જૈનની ફરજ છે. આશા રાખવામાં આવે છે કે—ધર્મભાવનાવાળા અને શ્રી વીર ધર્મની શ્રી મહાવીર પ્રભુના શાસનની ખરા દિલથી સેવા કરવા ઈચ્છનાર, પ્રત્યેક જૈન ગૃહસ્થ ઉપર્યુક્ત કાર્યોમાં યથાશક્તિ આર્થિક સહાયતા પહોંચાડી સાચા સહધમ-વાત્સલ્યનું સાચું ફળ પ્રાપ્ત કરવા માટે તત્પર રહેશે. તિરામ . ઉપર્યુકત શાહ તેમનું વંશવૃક્ષ આ પ્રમાણે છે. જેટલાં નામો મળી શક્ય તેટલાં આમાં આપવામાં આવ્યાં છે. વરદેવ (વરકુડીયા) નાગોરનિવાસી પલ્લીવાલજ્ઞાતીય આસદેવ લીધર તે તેમડ અભિડ માણિક સલખણું થિરદેવ ગુણધર જગદેવ ભુવણું રાહડ જયદેવ (જાહણદેવી) સહદેવ (સુહાગદેવી) (૧ લક્ષ્મી ભર નાઇકી) વીરદેવ દેવકુમાર હાલૂ પેઢા ગાસલ | (વિજયસિરિ) (દેવસિરિ) (હરસિણી) (કીલશી) (ગુણદેવી) ધનેશ્વર લાહડ અભયકુમાર (ધનશ્રી) (લખમશ્રી) અરસિંહ વગેરે | હરિચંદ્ર દેમતી * પુત્રી જેહડ હેમચંદ્ર કુમારપાલ પાસદેવ દુલહ જિનચંદ્ર (ચાહિણિ) પારિજી મ. નામધર મહીધર પારધવલ નીમો * કઈ કાણે હમ', કઈ કેકાણે “વડી” અને કઈ ઠેકાણે “વરી ' નામ આપેલ છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44