Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરની ઉત્પત્તિ લેખક : આચાર્ય મહારાજ શ્રીમત સાગરાનંદસૂરિજી (ત્રીજા અંકથી ચાલુ) નિશ્ચય અને વ્યવહાર: પિતાના ઉપર આવતા અનેક દેનું નિવારણ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી કેટલાક દિગંબર ભાઈએ પિતાને નિશ્ચય પ્રધાન જાહેર કરે છે અને તે રીતે વ્યવહાર માર્ગને અપલાપ કરે છે. આ માન્યતા સમાસાર ના કર્તા બનારસીદાસે શરૂ કરી છે. બનારસીદાસના વખતમાં દિગંબર-વસ્ત્ર વગરના - સાધુઓને નગ્ન રીતે ગામમાં ગેચરી ફરવાની રાજ્ય તરફથી મનાઈ કરવામાં આવી. પરિણામે ગેચરી જવા પૂરતા વખતને માટે તે સાધુઓને, નાના મોટા ગમે તે રંગના વસ્ત્રને આશ્રય લે પડશે અને એ રીતે પિતાના દિગંબરપણાને દૂર કરવું પડ્યું. આ પરિસ્થિતિથી ભેળા લેકે ભરમાઈ ન જાય અને કવેતાંબર માર્ગના ઉપાસક ન બની જાય તે માટે, બનારસીદાસે સમયસર ની રચના કરીને પોતાને નિશ્ચયમાર્ગના ઉપાસક બતાવીને વ્યવહાર માર્ગને નિષેધ કર્યો. પરંતુ જે તેમણે સ્વીકારેલ નિશ્ચયમાર્ગની ઘોષણા સાચે જ સત્યની ગષણ બુદ્ધિથી કરવામાં આવી હતી તે સ્ત્રી ચારિત્ર, સ્ત્રી મુક્તિ, ગૃહલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ વગેરે સિદ્ધાંતને પણ તેઓએ પિતાના કર્યા હત! એટલે દિગંબરો નિશ્ચયવાદનું આરાધન કરવાની વૃત્તિથી પ્રેરાઈને વ્યવહારમાર્ગના વિલેપક તેમજ નિશ્ચયવાદને માનનારા થયા છે એમ નથી. આ તે કેવળ અમુક સગવડ માટે જ સ્વીકારેલ માન્યતા છે. ' વળી જૈનદર્શનની અનેકાન્તવાદની પવિત્ર જયપતાકા નીચે કેવળ નિશ્ચયવાદની આરાધનાને જ સ્થાન છે એમ નથી. ત્યાં તે જેમ એકલો વ્યવહાર આરાધો પાલવે નહીં તેમ નિશ્ચય પણ એકલે ન પાલવે! નિશ્ચય અને વ્યવહાર એ બેમાંથી એકની પણ એકાંત આરાધના કરવાનું વિધાન કોઈ પણ સાચા અનેકાન્તવાદના ઉપાસકથી થઈ જ કેમ શકે? છતાં નિશ્ચય માર્ગનું એકાન્ત વિધાન કરવાને તેમને હેતુ સ્પષ્ટ છે કે તાંબરો જે પૂજા, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44