Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ વિજયાલબ્ધિસૂરિજી, માં પરિવર્તનશીલ સંસાર અતિ જડતાના કારણે સુખ દશામાં પડેલ પ્રાણીઓને ભલે ભયપ્રદ લાગતો ન હોય, પરંતુ થોડી પણ જાગ્રત દશાને અનુભવ્યું રહેલા પ્રાણિઓને મન એ અતિ કાર લાગે છે. નરક નિગોદમાં અનંતીવાર અસહ્ય દુઃખ પામ્યાં છતાં, તીર્યચગતિમાં દુઃખપ્રધાન જીવન જીવવાં છતાં, માનવથોનના ત્રિવિધ તાપથી ખૂબ તપ્યા છતાં અને દેવતાના ભાવમાં પણ ઈર્ષ્યાથી સંતપ્ત જીવન જીવવા છતાં પણ સુખદુ:ખના કાણુરૂપ કર્મની જડને જડથી ઉખેડવા માટે અને રત્નત્રયીનું સુંદર સાધન મેળવવા માટે કોશિશ કરવામાં આવતી નથી. એ ખખસ, ખેદને વિષય છે. અતિ દુઃખમય સંસારથી બચાવનાર, અનંત ઉપકારી મહાવીર મહારાજને કયા કરેા તત્વજ્ઞાનની સમ્યક્ પ્રકારે શ્રદ્ધા થવાથી અમુક કાલે પણ યથાખ્યાતાત્રિ અવશ્ય મળે છે, કે જે વડે અનતા તર્યા, અનંતા તરશે અને સંખ્યાબંધ તરી સણાં છે. મહાવીરવિભુનું તત્ત્વજ્ઞાન, તે અનંત જિનવાનું તત્ત્વજ્ઞાન છે. અને પુણ્યરાશિના ઉદયે આવા તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બૌદશનની માન્યતા: બૌદ્ધો અક્રિયાવાદી છે, તેથી ત્યાં મોક્ષનું દ્વાર બંધ છે, તેમ તે દ્વાર સુધી પહોંચવાનો માર્ગ પણ તે લકે નથી જાણતા, માત્ર દ્રવ્ય પ્રાણદયાના ઉત્કર્ષથી જગતમાં તેમની વિશેષ ખ્યાતિ તેમજ વૃદ્ધિ દેખાય છે. પણ ભાવ દયામાં તેઓ બહુ જ પછાત છે, તે તે તેમના અનુયાયીઓ માંસભક્ષણ જેવા નીચ કાર્યને કરી રહ્યા છે, તેથી પણ જગજાહેર છે. તેઓ માને છે કે “ક્ષળિ: સર્વલંજાર ચિતાનાં સુતવિજ્યા” સર્વ જગતના પદાર્થ ક્ષણમાં પેદા થઈ ક્ષણમાં નાશ થનારા છે, એટલે અસ્થિર વસ્તુમાં મિ સંભવતી નથી. પદાર્થને એકાંત ક્ષણિક માનવાથી અકૃતાગમ અને કૃતના એટલે વિના કરે કર્મનું આવવું અને કરેલ વિના બેગ નાશ; યાને જે પહેલા ક્ષણે કાંઈ પણ કર્યું, તે ક્ષણ કરીને જ નાશ પામ્યો, અને તેનું પરિણામ તેના પછીના ક્ષણને . સહવું પડ્યું. તેને માટે અકૃતાગમ (વિના કરે આગમન, ) અને પ્રથમનો ક્ષણ કરીને વિના ભગવે નાશ થયો, એટલે કૃતનાશ ( કરેલે કર્મને વિના ભોગવે નાશ થયે, ) આ બે જમ્બર દૂષણે બૌદ્ધમતમાં આવી પડે છે. જે કે આ ઠેકાણે સંતાનની કલ્પના કરી, સ્વ મતને કાયમ રાખવા બૌદ્ધોએ આડ કરી છે, પરંતુ તે આડ પણ, વસ્તુસ્વરૂપે કબૂલે તે તૂ તત્ત, ક્ષળિ% એ ન્યાયે નષ્ટ થઈ જાય છે, અને અવડુ કર્યકર થઈ શકતી નથી. જેઓ કહે છે કે, “યથા યથાશઢિચત્તે, વિથો તથા | ચતત સ્વચના રજતે તત્ર જે વય” જેમ જેમ પદાર્થને વિચાર કરીએ છીએ, તેમ તેમ પદાર્થ સ્વયં દૂર ભાગતા જાય છે, અર્થાત-દુનિયાની આંખે દેખાતા પદાર્થો સિદ્ધ થઈ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44